1. Home
  2. Tag "Omicron Variant"

ભારતમાં ઓમિક્રોન વેરિયંટ માટે એક ખાસ વેક્સિન કરવામાં આવી રહી છે તૈયાર,વર્ષના અંત સુધીમાં આવવાની અપેક્ષા: પૂનાવાલા

16 ઓગસ્ટ,દિલ્હી:દેશમાં કોરોનાના કેસ હજુ પણ જોવા મળી રહ્યા છે.આ સાથે કોરોનાના નવા વેરિયંટ પણ જોવા મળે છે. એમાંનો એક વેરિયંટ છે ઓમિક્રોન.જે ખુબ જ ખતરનાક માનવામાં આવી રહ્યો છે.ત્યારે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.દેશમાં ઓમિક્રોન વેરિયંટ માટે એક ખાસ વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે.વર્ષના અંત સુધીમાં આ વેક્સિન આવવાની અપેક્ષા છે.જે […]

દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો હજુ ટળ્યો નથી

દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે આપી ચેતવણી કોરોનાને લઈને કહી મોટી વાત દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થઈ ગઈ છે, દેશમાં લોકોને અત્યારે કોરોનાથી રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ મહત્વની વાત કહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો હજુ ટળ્યો […]

WHOએ આપી ચેતવણી,કહ્યું- હજુ મહામારી સમાપ્ત નથી થઇ

ઓમિક્રોન કોરોનાનું છેલ્લું વેરિયન્ટ નથી WHOએ આપી ચેતવણી કહ્યું- હજુ મહામારી ખતમ નથી થઈ દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સમગ્ર વિશ્વમાં કોરોનાની ઓછી ટેસ્ટીંગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને વાયરસ અને તેના પ્રકાર ઓમિક્રોન વિશે ત્રણ પ્રકારની ગેરસમજોની યાદી આપી છે.WHOના કોવિડ-19 ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવે કહ્યું હતું કે,વાયરસ અને ઓમિક્રોન વેરિયન્ટ વિશે […]

કોવિડના ઓમિક્રોન વેરિએન્ટને લઇને સારા સમાચાર, કોરોનાની રફ્તારને લાગી બ્રેક, WHOએ ડેટા શેર કર્યો

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોવિડની ત્રીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. તેનું પ્રસરણ સતત વધી રહ્યું છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટના ઘણા કેસ સામે આવી રહ્યા છે. ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછું ખતરનાક છે પરંતુ તે વધુ ચેપી છે. જો કે ઓમિક્રોનના ભય વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક સારા સમાચાર આપ્યા છે. […]

ઓમિક્રોન અને કોરોનાથી બચવા માટે ડબલ માસ્કનો ઉપયોગ કરવા વૈજ્ઞાનિકોની સલાહ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાભારમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમેરિકા અને યુકે સહિતના દેશોએ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટએ હાહાકાર મચાવ્યો છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોનથી બચવા ડબલ માસ્ક પહેરવાની લોકોને સલાહ આપી છે. ઓમિક્રોન સામે ડબલ માસ્ક 91 ટકા રક્ષણ આપતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. માઇક્રોબાયોલોજિસ્ટ યુએન ક્વોક-યુંગનું કહેવું છે કે […]

ઓમિક્રોન સામે કેટલી સુરક્ષાત્મક છે વેક્સિન? WHOના મુખ્ય વૈજ્ઞાનિકે આપ્યો આ જવાબ

ઓમિક્રોનથી બચાવશે રસી WHOના મુખ્ય વૈજ્ઞાનિકે આપ્યો જવાબ વેક્સિન હજુ પણ અમુક હદે ઓમિક્રોન સામે અસરકારક છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ફફડાટ વધી રહ્યો છે. મોટા ભાગના દેશોમાં કોવિડના કેસોએ ફરીથી રફ્તાર પકડી છે. ભારતમાં પણ કોવિડના કેસ 600ને પાર થઇ ચૂક્યા છે. આ બધા વચ્ચે અત્યારે ઉપલબ્ધ વેક્સિન કોવિડના આ […]

દિલ્હીમાં કોરોના કેસમાં 46 ટકા ઓમિક્રોન વેરિએન્ટના છેઃ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધારે કેસ અત્યાર સુધી સામે આવ્યાં છે. દિલ્હીમાં 24 કલાકમાં 180 જેટલા કેસ સામે આવ્યાં હતા. મોટાભાગના કેસમાં દર્દીઓ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા ન હતા. તેમજ દિલ્હીમાં ધીરે-ધીરે ઓમિક્રોન કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યાંનું દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યન્દ્ર જૈને જણાવ્યું હતું. આરોગ્ય વિભાગ સત્યેન્દ્ર જૈનએ જણાવ્યું હતું કે, કોરોનાના કાલે 923 […]

ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે આજે સ્વાસ્થ્ય મંત્રાલય-ચૂંટણી પંચનીની બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

ઓમિક્રોન વેરિએન્ટના વધતા જોખમ વચ્ચે ચૂંટણી પંચ-સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક યોજાશે આ બેઠકમાં વૈશ્વિક સ્તરે ઓમિક્રોન વેરિએન્ટના વધતા જોખમ અંગે ચર્ચા કરાશે તે ઉપરાંત ભારતમાં તેની અસર અને ચૂંટણીના આયોજનને લઇને પણ ચર્ચા કરાશે નવી દિલ્હી: એક તરફ આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ દેશમાં ઓમિક્રોનનો વ્યાપ સતત વધી રહ્યો […]

ઓમિક્રોનના સંકટ વચ્ચે યોગી સરકાર સાવધ, તાબડતોબ લીધો આ મહત્વનો નિર્ણય

ઓમિક્રોનના સંકટ વચ્ચે યોગી સરકાર સતર્ક ઓમિક્રોનના કેસને નિયંત્રિત કરવા માટે નાઇટ કર્ફ્યૂ લાગુ કર્યો આવતીકાલથી નાઇટ કર્ફ્યૂ લાગુ થશે નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન મૂળ વાયરસની તુલનાએ ત્રણ ગણી ઝડપથી પ્રસરી રહ્યો છે અને મોટા ભાગના રાજ્યોમાં હવે પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે હવે ઉત્તરપ્રદેશ સરકારે વધતા ઓમિક્રોન કેસના પ્રસારને રોકવા માટે કેટલાક મહત્વના નિર્ણયો […]

ભારતમાં ઓમિક્રોનનો તેજીથી પ્રસાર, મૂળ વાયરસ કરતા 3 ગણી ઝડપે ફેલાઇ રહ્યો છે ઓમિક્રોન

દેશમાં પૂરપાટ ઝડપે ફેલાઇ રહ્યો છે ઓમિક્રોન મૂળ વાયરસની તુલનામાં પ્રસારની ગતિ 318 ટકા મૂળ વાયરસથી 3 ગણી ઝડપે ફેલાય રહ્યો છે નવી દિલ્હી: દેશમાં હવે ઓમિક્રોન વધુ પ્રબળ બની રહ્યો છે અને તેનો વ્યાપ સતત વધી રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટ મૂળ વાયરસની તુલનાએ 3 ગણી ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં નવા વેરિએન્ટનો પ્રથમ કેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code