ગુજરાત સહિત દેશભરમાં કાલે 21 માર્ચે ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી કરાશે
• વર્ષ ૨૦૨૫માં વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” નક્કી કરાઇ • વનના મહત્વથી લોકોને અવગત કરાવવા માટે અનેક કાર્યક્રમો યોજાશે, ગાંધીનગરઃ પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા 21 માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ મનાવવામાં આવે છે. આ તારીખને ઉત્તરી ગોળાર્ધમાં વસંત ઋતુની શરુઆત થતી હોવાથી પસંદ […]