રાહુલ ગાંધી 7મી માર્ચે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે
રાહુલ ગાંધી શુક્રવારે પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરશે શનિવારે કોંગ્રેસના કાર્યકરો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે 8મી અને 9મી એપ્રીલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાશે અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસના હાઈકમાન્ડે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. 8મી અને 9મી એપ્રીલના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાશે. અને તેની […]