1. Home
  2. Tag "on duty"

નર્સે પાતાનો જીવ જોખમમાં મૂકી વહેતા પાણીના નાળાને કૂદીને પોતાની ફરજ પર પહોંચી

કુદરતી આફતની વચ્ચે, જ્યાં લોકો પોતાના ઘરની બહાર નીકળવામાં પણ ખચકાટ અનુભવે છે, ત્યાં હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ચૌહરઘાટીની એક મહિલા આરોગ્ય કાર્યકરએ પોતાની ફરજથી પાછળ ન હટીને સમાજની સાચી સેવાનું ઉદાહરણ બેસાડ્યું છે. કમલા નામની મહિલા 2 મહિનાના બાળકને રસી આપવા માટે ગઈ હતી. પરંતુ રસ્તામાં આવેલ પુલ વાદળ ફાટવાના કારણે ધોવાઈ ગયો હતો. […]

ગુજરાત સરકારમાં નિવૃત થયા બાદ 30 જેટલા આઈએએસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એકથી 15 વર્ષમાં નિવૃત થયેલા 30 જેટલા આઈએએસ યાને સનદી અધિકારીઓ નિવૃતી બાદ પણ સરકારમાં સેવા આપી રહ્યા છે. નિવૃત્તિ બાદની નિમણૂકોના નિયમો હેઠળ તેમને જુદા જુદા વિભાગોમાં મુકવામાં આવે છે. કેટલાક અધિકારીઓને વિવિધ આયોગમાં પદ આપવામાં આવે છે. ગાંધીનગરના સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ રાજ્ય સરકારમાં 30 નિવૃત થયેલા સનદી અધિકારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code