1. Home
  2. Tag "On Thursday"

બેંગ્લોરઃ મેટ્રોના પ્રવાસીઓને હવે વધારે ભાડુ ચુકવવુ પડશે, 5 ટકાનો થશે વધારો

બેંગ્લોર, 5 ફેબ્રુઆરી 2026: બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) એ ગુરુવારે સત્તાવાર રીતે પાંચ ટકા ભાડા વધારાની જાહેરાત કરી છે. નવા દર 9 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. BMRCL ના જનસંપર્ક અધિકારી બીએલ યશવંત ચૌહાણે જણાવ્યું હતું કે, “ભાડું નિર્ધારણ સમિતિ અનુસાર, દર વર્ષે ટકાવારી સૂત્રના આધારે ભાડાની ગણતરી કરવામાં આવે છે. મહત્તમ વધારો 5 ટકા અને […]

‘દાના’ ગુરુવારે સવારે ગંભીર ચક્રવાતમાં ફેરવાશે

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં સર્જાયેલા નીચા દબાણને કારણે ચક્રવાત ‘દાના’ને લઈને હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 24 ઓક્ટોબરની સવાર સુધીમાં તે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક શક્તિશાળી ચક્રવાતનું રૂપ ધારણ કરશે. આ ચક્રવાતની અસરને કારણે બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ખાસ કરીને પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણામાં ભારે પવન અને ભારે વરસાદની અપેક્ષા છે. પ્રશાસને દરિયાકાંઠાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code