1. Home
  2. Tag "One arrested"

દિલ્હી એરપોર્ટ ઉપર હશીશના જથ્થા સાથે એકની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સની તસ્કરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષા દળો દ્વારા હશીશના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3 પરથી  4.411 કિલો હશીશ (ચરસ)નો જથ્થો […]

વડોદરામાં મહિલાએ લોહીલૂહાણ હાલતમાં હુમલાખોરને પકડીને પોલીસના હવાલે કર્યો

વડોદરા, 1 જુન,2026 : Woman catches attacker and hands him over to police શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક કેરટેકર મહિલા પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલા બે શખસોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. મહિલાએ લોહી લૂહાણ હાલતમાં બન્ને શખસોનો સામનો કરીને એક શખસને પકડીને બુમાબુમ કરતા અન્ય લોકો પણ […]

ગેસની તંગી વચ્ચે કાળાબજારનો પર્દાફાશ, વડોદરામાં 30 સિલિન્ડર સાથે એકની અટકાયત

વડોદરા, 14 માર્ચ 2026: શહેરમાં અત્યારે જ્યારે સામાન્ય નાગરિકોને રાંધણ ગેસ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો ગેસની સંગ્રહખોરી કરી કાળાબજારમાં કમાણી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ બાતમીના આધારે ખોડિયાર નગર વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડી ગેસ સિલિન્ડરના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી […]

અમદાવાદમાં રૂપિયા 100ની 373 નકલી નોટ્સ સાથે એકની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે આરોપીને દબોચી લીધો, આરોપીએ નોઈડાથી પાર્સલમાં ફેક ચલણી નોટ મંગાવી હતી, દિવાળીના તહેવારોમાં ખરીદી માટે ગીર્દી હોય ત્યારે નોટ્સ વટાવાનો પ્લાન હતો અમદાવાદઃ દિવાળીના તહેવારો પહેલા નીકળેલી ઘૂમ ઘરાકીમાં ગીર્દીનો લાભ લઈને વેપારીઓને નકલી નોટો પધરાવી દેતા શખસો સામે ક્રાઈમ બ્રાન્ચ પણ એલર્ટ મોડમાં છે. ત્યારે શહેર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન સંપર્ક […]

કર્ણાટકઃ કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 40 કરોડના કોકેન સાથે એકની ધરપકડ

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના બેંગલુરુ ઝોનલ યુનિટના અધિકારીઓએ ચોક્કસ માહિતીના આધારે 18.07.2025ના રોજ સવારે દોહાથી બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચેલા એક ભારતીય પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. તેના સામાનની કાળજીપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે તે બે સુપરહીરો કોમિક્સ/મેગેઝિન લઈ જઈ રહ્યો હતો જે અસામાન્ય રીતે ભારે હતા. અધિકારીઓએ કાળજીપૂર્વક મેગેઝિનના કવરમાં છુપાયેલ સફેદ […]

વડોદરામાં બંધ મકાનમાં ચોરી કરવા ગયેલા ચોરનો પોલીસ પર હુમલો, એકની ધરપકડ

ત્રણ શખસો ઈકોકાર લઈને ચોરી કરવા આવ્યા હતા, ઈકોકારને પોલીસની પીસીઆર વાન સાથે અથડાવી, ઈકોકારમાંથી તલવાર કાઢીને પોલીસ પર હુમલો કરાયો વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં સંજયનગર નજીક શક્તિપાર્ક સોસાયટીની પાછળના બંધ મકાનમાં તસ્કરો ચોરી કરવા માટે પ્રવેશ્યા હતા. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. દરમિયાન ભાગવા જતા તસ્કરોએ તલવાર, ટોમી […]

મુંબઈ એરપોર્ટ પર 3 કિલો હાઇડ્રોપોનિક ગાંજા સાથે એકની ધરપકડ

• 3 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો • બેંગકોકથી ગાંજાની કરાતી હતી દાણચોરી • જથ્થો બેંગ્લોર પહોંચાડવાનો હતો મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે, બેંગકોકથી 3 કિલો હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી કરવા બદલ, એક વ્યક્તિની ધરપકડ કરી હતી. કસ્ટમ સૂત્રોએ સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે, શનિવારે બેંગકોકથી એરપોર્ટ પર પહોંચેલા એક મુસાફરના સામાનમાંથી 3 કિલો હાઇડ્રોપોનિક ગાંજો […]

અમદાવાદઃ ફાઈનલ મેચની ટિકીટનું બ્લેકમાં વેચાણ કરનાર સામે પોલીસની કાર્યવાહી, એકની ધરપકડ

આરોપી પાસેથી છ જેટલી ટીકીટ મળી આવી શહેરના થલતેજ વિસ્તારમાંથી ઝડપી લેવાયો અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે રવિવારે વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી છે. મેચને નીહાળવા માટે એક લાખથી વધારે દર્શકો આવે તેવી આશા છે. દરમિયાન ફાઈનલ મેચની ટિકીટનું વેચાણ થઈ ચુક્યું છે. બીજી તરફ ટીકીટનું બ્લેકમાં વેચાણ કરનારાઓ તત્વો સક્રિય […]

ગાંધીનગરઃ કારમાંથી મોતનો સામાન મળવાના કેસમાં એકની ધરપકડ, ATS તપાસમાં જોડાઈ

અમદાવાદઃ પાટનગર ગાંધીનગર નજીક સરગાસણમાંથી હથિયારો ભરેલી બિનવારસી મોટરકાર મળી આવી હતી. કારમાં હથિયારો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન અમદાવાદમાંથી કારના માલિકની ધરપકડ કરીને તપાસ આરંભી છે. પોલીસે હથિયારોને લઈને આરોપીની પૂછપરછ આરંભી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપી સામે અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું જાણવા […]

પ.બંગાળમાં ISISના બે આતંકવાદીના કેસમાં મધ્યપ્રદેશનું કનેકશન સામે આવ્યું, વધુ એકની ધરપકડ

નવી દિલ્હીઃ કોલકાતામાંથી આઈએસઆઈએસ સાથે જોડાયેલા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ કરતા તપાસનો રેલો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હતો. બંગાળ પોલીસે મધ્યપ્રદેશમાંથી પણ આઈએસઆઈએસના વધુ એક આતંકવાદીની ધરપકડ કરી હતી. કોલકતામાંથી પકડાયેલા બંને આરોપીઓ યુવાનોને ગેરમાર્ગે દોરીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરતા હતા એટલું જ નહીં તેમણે હથિયાર પણ સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code