1. Home
  2. Tag "one dead"

જુનાગઢ નજીક ડમ્પરે સ્કૂટરને અડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત

સ્કૂટરસવાર પત્નીના બન્ને પગ કપાઈ ગયા, બેફામ ઝડપે આવેલા ડમ્પરેચાલકે બેદરકારીપૂર્વક એક્ટિવાને ટક્કર મારી હતી, બેફામ દોડતા ડમ્પરચાલકો સામે કોઈ પગલા ન લેવાતા લોકોમાં રોષ જૂનાગઢઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જુનાગઢ કેશોદ હાઈવે પર મંગળપુર ફાટક નજીક રેતી ભરેલા ડમ્પર અને સ્કૂટરનો અકસ્માત સર્જાયો હતો. બેફામ ઝડપે આવેલા ડમ્પરે એકટિવા સ્કૂટરને […]

મહારાષ્ટ્ર: બુલઢાણામાં સમૃદ્ધિ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

પૂણેઃ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી પસાર થતા સમૃદ્ધિ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સામે આવ્યો, જ્યાં એક ટ્રકે એક ઝડપી કારને ટક્કર મારી. આ અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું. સમૃદ્ધિ હાઇવે પર ડોનગાંવ નજીક અકસ્માત થયો હતો. જાણવામાં આવી રહ્યું છે કે, મંગળવારે સવારે 3 વાગ્યે સમૃદ્ધિ હાઇવે પર ડોનગાંવ નજીક એક ટ્રકે એક […]

અંબાલી ગામે ઘરના છત પર પતરા સરખા કરવા જતા વીજ કરંટ લાગતા એકનું મોત

મીની વાવાઝોડામાં ઘરના પતરા ઉડી ગયા હતા દંપતી સહિત ચાર લોકો ઘરના પતરા સરખા કરવા છત પર ચડ્યા હતા વીજ કરંટ લાગતા ઘરના મોભીનું મોત, પત્નીને ગંભીર ઈજા વડોદરા:  જિલ્લામાં થોડા દિવસ પહેલા વાવાઝોડાને લીધે ગણા લોકોના કાચા મકાનો પરના પતરાના છાપરા ઊડી ગયા હતા. ત્યારે વાઘોડિયા તાલુકાના અંબાલી ગામમાં પણ વાવાઝોડામાં એક દંપતીના મકાનના […]

કડીમાં કમોસમી વરસાદને લીધે અન્ડરપાસમાં પાણી ભરાતા વાહનો ફસાયાં, એકનું મોત

ગતરાત્રે વરસાદને લીધે થોળ રોડ પરના અન્ડરબ્રિજમાં પાણી ભરાયા હતા અન્ડરપાસમાં ફસાયેલા 6 વાહનોનું રેસ્ક્યુ કરાયું સ્કોર્પિયાના ચાલકનું ડુબી જતા મોત મહેસાણાઃ ગુજરાતમાં ગઈ રાતે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં જિલ્લાના કડીમાં એક ઈંચથી વધુ વરસાદ પડતા થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાસ ભરાઇ ગયું હતું. જેના લીધે ચાર વાહનો ફસાઇ ગયા હતા. ઘટનાની […]

જામનગર નજીક બે કાર સામસામે અથડાતા એકનું મોત,બાળક સહિત 4ને ઈજા

જામનગર બાયપાસ સર્કલ પાસે મોડી રાતે સર્જાયો અકસ્માત પૂરફાટ ઝડપે કાર ડિવાઈડર કૂદીને સામે આવી રહેલી કાર સાથે અથડાઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગર શહેર નજીક સમર્પણ બાયપાસ સર્કલ નજીક મોડી રાત્રે બે કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું […]

કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

એસટી બસના ડ્રાઈવર-કંડકટર સહિત 15 પ્રવાસીઓ ઘવાયા થારના ચાલકનું ઘટના સ્થળે મોત થારમાં સવાર ત્રણ પ્રવાસીઓને થારનું પતરૂ કાપીને બહાર કાઢાયા નડિયાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતનો બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થારમાં સવાર 4 પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ […]

ડીસા નજીક ચોખા ભરેલી ટ્રક તેલ ભરીને જતી બે ટ્રકો સાથે અથડાતા લાગી આગ, એકનું મોત

ડીસાના કૂચાવાડા વિઠોદર વચ્ચે સર્જાયો અકસ્માત આગ લાગતા ત્રણેય ટ્રક માલ-સામન સાથે બળીને ખાક ફાયર ફાયટરોએ બે કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી   ડીસાઃ બનાસકાંઠામાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ડીસાના કૂચાવાડા અને વિઠોદર વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો, ચોખા ભરેલી ટ્રક રોંગ સાઈડમાં જઈને તેલ ભરીને જતી […]

જામનગરમાં ચેલા-ચેગા રોડ પર બસ અને પીકઅપ વેન વચ્ચે અકસ્માતમાં એકનું મોત

અકસ્માતમાં 10 લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા ખાનગી લકઝરી બસ ડિવાઈડર કૂદીને પીકઅપ વેન સાથે અથડાઈ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ચેલા-ચંગા રોડ પર સર્જાયો હતો. લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર […]

કચ્છમાં કટારિયા પાટિયા નજીક અજંતા બ્રિજ પર 7 વાહનો અથડાતા એકનું મોત

ટ્રક બ્રિજની રેલીંગ સાથે અથડાયો અકસ્માતગ્રસ્ત ટ્રકની પાછળ આવી રહેલા ટ્રક અને ટ્રેલર અથડાયા ટ્રકને કેટલું નુકશાન થયું તે જોવા નીચે ઉતરતા ટ્રકચાલકને ટેમ્પાએ અડફેટમાં લીધો ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરજબારી નેશનલ હાઈવે પર જુના કટારિયા ગામના પાટિયા પાસે અકસ્માતનો વિચિત્ર બનાવ બન્યો હતો, એક ટ્રક અજંતા બ્રિજની રેલીંગ સાથે […]

S G હાઈવે પર શાંતિગ્રામ બ્રિજ પાસે ડમ્પર-ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત

બે ટ્રક સામસામે અથડાતા ડ્રાઈવર-ક્લીનર ટ્રકમાંથી કૂદી ગયા રોડ પર પટકાતા પાછળ આવતા ડમ્પરે ડ્રાઈવર-ક્લીનરને અડફેટે લીધા અડાલજ પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ સરખેજ-ગાંધીનગર હાઈવે પર પૂર ઝડપે દોડતા વાહનોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અદાણી શાંતિગ્રામ બ્રિજ પર બન્યો હતો. બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code