સાયલા પાળિયાદ રોડ પર ડમ્પરે સ્કૂલવાનને ટક્કર મારતા એકનું મોત.10 બાળકોને ઈજા
બાળકો શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેકટિસ કરીને સ્કૂલવાનમાં પરત ફરી રહ્યા હતા અકસ્માત બાદ ડમ્પર સાથે તેનો ચાલક નાસી ગયો ગંભીર ઈજાગ્રસ્ત 6 બાળકોને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં સાયલા-પાળિયાદ રોડ પર સુડામડા નજીક ડમ્પર અને સ્કૂલવાન વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. ડમ્પરે સ્કૂલવાનને ટક્કર […]