1. Home
  2. Tag "one more flight"

રાજકોટ-મુંબઈ વચ્ચે કાલે 1લી સપ્ટેમ્બરથી વધુ એક ફ્લાઈટ ઉડાન ભરશે

રાજકોટથી મુંબઈ જવાં મુસાફરોને સવારે બે ફ્લાઇટ મળી રહેશે, દિવાળી વેકેશનમાં ફરવા માટે જતા પ્રવાસીઓને મોટો ફાયદો થશે, રાજકોટ એરપોર્ટ પરથી 9 સીટર પ્લેન સહિત દૈનિક 8 ફ્લાઈટની જ ઉડાન રાજકોટઃ શહેરના સીમાડે હાઈવે પર હીરાસર ગામ નજીક કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરાયુ છે. એરપોર્ટ કાર્યરત થયા બાદ હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટની સેવા હજુ […]

સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ દરજ્જો મળ્યા બાદ દૂબઈની વધુ એક ફ્લાઈટ 23મીથી ઉડાન ભરશે,

સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલનો દરજ્જો મળ્યા બાદ નવી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ થઈ રહી છે. જેમાં દૂબઈની વધુ એક ફ્લાઈટ આગામી તા, 23મીને શુક્રવારથી ઉડાન ભરશે. ત્યારબાદ આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ બુધવાર, શુક્રવાર અને રવિવારે સુરતથી ઉડાન ભરશે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં ઈમિગ્રેશનની સુવિધા નહીં હોવાથી પ્રવાસીઓને ઈમીગ્રેશન માટે જૂના અર્થાત ડોમેસ્ટિક ટર્મિનલ બિલ્ડિંગમાં […]

રાજકોટ-મુંબઈ વચ્ચે પ્રવાસીઓમાં વધારો થતાં તા.19મીથી વધુ એક ફ્લાઈટ શરૂ કરાશે,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉદ્યોગો માટેનું હબ ગણાતા રાજકોટ શહેરનો વિકાસ છેલ્લા એક દાયકોથી ઘણોબધો થયો છે. શહેરમાંથી મુંબઈ જનારા પ્રવાસીઓમાં પણ વધારો થયો છે. ત્યારે વધુ એક ફ્લાઈટ આગામી તા. 19મીથી શરૂ કરવાનો નિર્ણય લેવાતા હવે મુંબઈ જવા માટે રોજ ત્રણ ફ્લાઈટનો લાભ મળશે. શહેરના વેપારી સંગઠનોએ રાજકોટ-મુંબઈ વચ્ચે વધુ એક ફ્લાઈટ શરૂ કરવા રજુઆત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code