1. Home
  2. Tag "one year"

અમદાવાદમાં રખડતા કૂતરા કરડવાના બનાવમાં વધારો, એક વર્ષમાં 58000 લોકોને બચકા ભર્યા

અમદાવાદ: શહેરમાં પણ હવે રખડતા કૂતરાની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાના ખસ્સીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પણ કહેવાય છે. કે ખાનગી એજન્સીને કામ સોંપ્યું હોવાથી યોગ્ય કામગારી થાય છે કે કેમ તેની કોઈ તકેદારી રખાતી નથી. તેને લીધે કૂતરાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રસ્તા પર રખડતા કૂતરાઓ વહેલી […]

કેન્દ્રીય બજેટ 2023-24: રાજ્યોને 50 વર્ષની વ્યાજમુક્ત લોન વધુ એક વર્ષ માટે ચાલુ રહેશે

નવી દિલ્હીઃ સંસદમાં કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતા, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી, નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વૃદ્ધિ અને રોજગારના ડ્રાઇવર તરીકે મૂડી રોકાણની કલ્પના કરીને તાજેતરના વર્ષોના વલણને ચાલુ રાખીને, કેન્દ્રીય બજેટ 2023-24 મૂડી રોકાણ ખર્ચમાં તીવ્ર વધારો સૂચવે છે. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ એ વિકાસની સંભાવનાઓને […]

ગુજરાતમાં એક વર્ષમાં 4 હજાર કરોડથી વધારેનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અમદાવાદ : ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગની સાથે સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં દરિયાઈ જળસીમામાં પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે 4374 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું. જે વર્ષ 2021ની સરખામણીએ 3 […]

પાકિસ્તાનમાં એક વર્ષમાં ખાદ્ય મોંઘવારી દર ત્રણ ગણો વધ્યો

નવી દિલ્હીઃ શ્રીલંકા બાદ ભારતના વધુ એક પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી છે, નાણાં સંકટનો સામનો કરતા આ દેશમાં મોંઘવારીને પગલે લોકોનો જીવનનિર્વાહ પણ મુશ્કેલ બન્યો છે. ડુંગળીથી લઈને લોટ સહિતની જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં જોરદાર વધારો થયો છે. દૂધ-ચોખા જેવી વસ્તુઓ પણ પ્રજાને મળી નથી રહી, એટલું જ નહીં પાકિસ્તાન પાસે ગણતરીના દિવસો […]

ગુજરાતમાં પેટ્રોલ,ડીઝલ અને CNGના ભાવ વધતા છેલ્લા એક વર્ષમાં 60,000 ઈલેક્ટ્રિક વાહનો વેચાયાં,

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં તોતિંગ વધારા બાદ છેલ્લા એક વર્ષથી ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. ઈલેક્ટ્રિક વાહનો કિંમતમાં મોંઘા પડે છે, પણ તેના સંચાલનમાં નજીવો ખર્ચ આવતો હોવાથી લોકો ઈલેકટ્રિક વાહનો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં 60,000 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને  કારણે […]

દેશમાં એક વર્ષમાં 13 લાખ જેટલા વાહનો રિકોલ કરાયાં, 8,64,557 દ્વિચક્રી વાહનનો સમાવેશ

કેન્દ્રીય મંત્રીએ સંસદમાં આપ્યા ચોંકાવનારા આંકડા સુરક્ષાની દ્રષ્ટિએ સરકાર નહીં કરે કોઈ બાંધછોડ નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાછલા નાણાકીય વર્ષ 2021-22માં ટેકનિક ખામી અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખતા લગભગ 13 લાખ જેટલા વાહનો રિકોલ કર્યાં છે. છેલ્લા કેટલાય સમયથી સરકાર વાહનોની સુરક્ષાની દ્રષ્ટિએ મોટા પરિવર્તન કરી રહી છે. જેમાં NCAP ક્રેશ ટેસ્ટ રેટિંગ પોઈન્ટથી ફરજિયાત […]

આયુષ્માન ભારત પ્રોજેક્ટ: ગુજરાતમાં એક વર્ષમાં 7523 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2021-22 માં 7006 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે ગુજરાત સરકારે આ લક્ષ્યાંક કરતાં વધુ ૭૫૨૩ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપીને 107% સિદ્ધિ મેળવી છે. […]

અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 17865 વાહન અકસ્માત થયા, 204 લોકોના મોત નિપજ્યા

અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ ચિતાજનકરીતે વધી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેર પણ અકસ્માતોમાં મોખરે છે. અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. તેમજ ફુલ સ્પીડમાં વાહનો ચલાવવાને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષમાં 17865 અકસ્માતના બનાવો બન્યા હતા જેમાં 204 લોકોના અકસ્માતથી ડેથ થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ […]

ભારતીય સરહદ ઉપર એક વર્ષમાં પાકિસ્તાનના 60થી વધારે ડ્રોનની ગેરકાયગદે પ્રવૃતિ જોવા મળી

 આતંકવાદીઓ હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી માટે કરે છે ડ્રોનનો ઉપયોગ  ભારતીય સુરક્ષા જવાનોએ એક વર્ષમાં અનેક ડ્રોન તોડી પાડ્યાં દિલ્હીઃ ભારતીય સરહદ ઉપર પાકિસ્તાનની આતંકવાદી ડ્રોનની મદદથી હથિયારો અને માદવ દ્રવ્યો મોકલતા હોવાની ઘટનાઓમાં વધારો થયો છે. દરમિયાન એક વર્ષમાં 60થી વધારે ડ્રોનની ગતિવિધીઓ જોવા મળી હતી. જેમાંથી સુરક્ષાદળોને 40થી વધારે ગતિવિધીઓ શોધી કાઢ્યાં છે. […]

દેશમાં એક વર્ષમાં કેન્સરથી 7.70 લાખ વ્યક્તિઓના મોત, ગુજરાતમાં 38 હજાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

અમદાવાદઃ કેન્સરના દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં એક વર્ષમાં 38,306 વ્યક્તિઓના કેન્સરની બીમારીમાં મોત થયાં હતા. જ્યારે સમગ્ર દેશમાં કેન્સરથી 7.70 લાખ લોકોના મોત થયાં હતા. ગુજરાતમાં 3 વર્ષના સમયગાળામાં અંદાજે 1.12 લાખ લોકોના મોત થયાં હતા. વર્ષ 2018માં ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code