ઓનલાઈન વેપારને લીધે દુકાનદારો અને શોરૂમની હાલત કફોડીઃ રોજિંદા ખર્ચા કાઢવા પણ મુશ્કેલ
અમદાવાદઃ રાજ્યમાં ઓનલાઈન વેપારનું ચલણ વધતું જાય છે. લોકો હવે કપડાંથી લઈને તમામ ચીજ વસ્તુઓ ઓનલાઈનથી મંગાવી રહ્યા છે. તેના લીધે દુકાનો અને શો રૂમના સંચાલકોને ભારે ફટકો પડી રહ્યો છે. દિવાળીના તહેવારો પહેલા કપડાંથી લઈને ફ્રિજ, ટી.વી, ઈલેક્ટ્રિક્સ ઉપકરણો તેમજ જીવન-જરીરિયાતની ચિજ વસ્તુઓનું સારૂએવું વેચાણ થતું હતું. પણ આ વખતે ઓનલાઈન વેપાર કરતી કંપનીઓએ […]