ધાનેરાની જાડી-2 પ્રાથમિક શાળામાં ખૂલ્લામાં બેસી શિક્ષણ મેળવતા બાળકો
શાળામાં પુરતા વર્ગ ખંડો ન હોવાથી બાળકોને પડતી મુશ્કેલી, કડકડતી ઠંડીમાં પોતાના બાળકોને ખૂલ્લામાં ભણતા જોઈ વાલીઓ ઉશ્કેરાયા, 10 દિવસમાં નિર્ણય નહીં આવે તો શાળાને તાળાંબંધી કરાશે પાલનપુરઃ બનાસકાંઠા સરહદી અને પછાત જિલ્લો ગણાય છે. જિલ્લાના અંતરિયાળ ગામોની શાળાઓમાં પુરતા શિક્ષકો અને વર્ગ ખંડો ન હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી-2 ગામની […]