1. Home
  2. Tag "Opposite"

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નહીં

બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો બાંગલાદેશને 280 રનથી હરાવીને શ્રેણીમાં 1 શૂન્યથી સરસાઈ મેળવી લીધી છે નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. ગઈકાલે […]

મુંબઈ પોલીસે નાગાલેન્ડના કેબિનેટ મંત્રી વિરુદ્ધ શરૂ કરી તપાસ

મુંબઈ: ભાજપ માટે નાગાલેન્ડથી ચોંકાવનારા સમાચાર પ્રદર્શિત થઈ રહ્યા છે. મુંબઈ પોલીસે નાગાલેન્ડના કેબિનેટ મંત્રી અને ભાજપ સાંસદ તેમજેન   ઇમના અલોંગ સામે એક કંપની સંબધિત રોકાણ વિવાદ કેસમાં તપાસ  શરૂ કરી છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)ની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ મંગળવારે બોમ્બે હાઇકોર્ટમાં આ માહિતી આપી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને […]

સુપ્રીમ કોર્ટે UGC-NET 2024 પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય સામેની અરજીને નકારી કાઢી

• પરીક્ષા હવે 21 ઓગસ્ટના રોજ સુનિશ્ચિત થયેલ છે • કોઈપણ દખલ માત્ર અનિશ્ચિતતામાં વધારો કરશે : સુપ્રીમ કોર્ટ નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે સોમવારે (12 ઓગસ્ટ)ના રોજ કથિત પેપર લીકને કારણે UGC-NET 2024 પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની […]

વેરાવળમાં અપડાઉન કરતા વિદ્યાર્થીએ એસટી બસના પ્રશ્ને હોબાળો મચાવ્યો,

સોમનાથઃ વેરાવળ સોમનાથ પંથકમાં એસટી બસના અનિયમિત રૂટો અને ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ સ્ટોપો ઉપર બસ ઊભી ન રહેતી હોવાને કારણે ભણવા માટે ગામડાંઓથી વેરાવળ આવતા અને રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. તેથી વેરાવળ બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને એસટી બસોને ડેપોની પ્રવેશતી અટકાવવામાં આવી હતી. જેના પગલે પોલીસ સ્ટાફએ દોડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code