1. Home
  2. Tag "Orange Alert"

ઉત્તરભારતમાં હીટવેવઃ બંગાળમાં રેડ અને બિહાર-ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ અપાયું

નવી દિલ્હીઃ દેશભરમાં વધતી જતી ગરમી અને હીટવેવના કારણે જનજીવનને અસર થઈ છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ સુધી પહોંચી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં હીટવેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બિહાર અને ઝારખંડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, […]

ઉત્તરભારતમાં કડકડતી ઠંડી, અનેક રાજ્યોમાં આવ્યું ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગો માટે ઓરેન્જ કોલ્ડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં હાડ થિજાવતી ઠંડી પડવાની સંભાવના છે. આ સિવાય વિભાગે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, આસામ […]

તમિલનાડુ અને પુડુચેરીમાં 3 થી 6 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આગાહી,ઓરેન્જ એલર્ટ જારી

ચક્રવાત મિચોંગને લઈને મોટા સમાચાર  તમિલનાડુ અને પુડુચેરીમાં વરસાદની આગાહી  3 થી 6 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આગાહી ચેન્નાઈ: ભારતીય હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં સર્જાઈ રહેલા ચક્રવાત મિચોંગને લઈને મોટી માહિતી આપવામાં આવી છે. તેઓએ આ વાવાઝોડાના મજબૂત થવાની માહિતી આપતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચેન્નાઈ છોડીને ચક્રવાત મિચોંગ […]

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉ.ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાત ઉપર હાલ બે વરસાદી સિસ્ટિમ સક્રિયા હોવાનું જાણવા મળે છે જેના પરિણામે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદી આગાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર હવામાન વિભાગની પાંચ દિવસ વરસાદની […]

બિપરજોય વાવાઝોડુઃ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અપાયું

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે રાજ્ય સરકારે દરિયાકાંઠા વિસ્તારોને સાબદા રહેવા તાકીદ કરી છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓને કચેરી નહીં છોડવા આદેશ આપવાની સાથે રાજ્ય સરકારના મંત્રીઓને દરિયાકાંઠા વિસ્તારની વ્યવસ્થાપનની જવાબદારી સોંપી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ એરિયામા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વહીવટી […]

દિલ્હી-એનસીઆરમાં વરસાદ સાથે વાવાઝોડું,કરા પણ પડશે – હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:રાજધાની દિલ્હી-NCRમાં વરસાદ બાદ અહીંનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે. તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સવારના સમયે હળવી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. લોકોને ફરીથી ધાબળા અને રજાઇઓ લેવી પડી છે. શનિવારે દિલ્હી-NCRમાં વરસાદ પડ્યો હતો. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા હતા જેના કારણે ઠંડી વધી ગઈ છે. તે જ સમયે, રવિવારે પણ હવામાન સમાન […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, ઓરેન્જ એલર્ટ, તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી જતા છેલ્લા 10 વર્ષનો ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. હજુ મે મહિનો તો બાકી છે, ત્યારે આગમી દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી જાય તો નવાઈ નહી કહેવાય. શનિવારે કંડલા, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી અને વડોદરામાં રેકર્ડબ્રેક તાપમાન નોંધાયું હતું. લોકોને ગરમીથી બચવા માટે કામ વિના […]

દિલ્હી-NCR ના ઘણા વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ,IMD એ આજ ​​માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

 દિલ્હી-NCR ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ IMD એ આજ ​​માટે ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર લોકોને અસહ્ય ગરમીમાંથી મળી રાહત   દિલ્હી:દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના એનસીઆરના વિસ્તારોમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો.ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો થયો હતો.આહલાદક હવામાનને કારણે લોકોને કડકડતી ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. અહેવાલ […]

દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી, મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દિલ્હી:દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સતત શરૂ છે. આ દિવસોમાં મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વરસાદ અને પૂરને કારણે સામાન્ય જનજીવન પરેશાન થઈ ગયું છે. આ સાથે જ આજથી દેશના અન્ય ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code