1. Home
  2. Tag "ORDER"

આંધ્રપ્રદેશમાં મંદિરો ઉપર હુમલાના બનાવોથી સરકાર ચિંતિત, એસઆઈટીની કરી રચના

મુંબઈઃ આંધ્રપ્રદેશમાં મંદિરો ઉપર હુમલા અને મૂર્તિઓની તોડફાડના બનાવો વધતા સરકાર હરકતમાં આવી છે. તેમજ આવા બનાવોની તપાસ માટે ખાસ તપાસ ટીમ (સિટ)ની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી મંદિરો ઉપર હુમલો અને મૂર્તિઓની તોડફાડના બનાવોમાં વધારો થયો છે. તેમજ અત્યાર સુધીમાં આવા 25 બનાવો સામે આવ્યાં […]

અમદાવાદમાં પીરાણા આગકાંડમાં મૃતકોને 15 લાખ અને ઈજાગ્રસ્તોને 5 લાખનું વળતર ચુકવાશે

  અમદાવાદઃ ગુજરાતમાં હાહાકાર મચાવનારા પીરાણા આગકાંડમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મૃતકોના પરિવારજનોને 15 લાખ અને ઈજાગ્રસ્તોના પરિવારજનોને 5 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રાજ્યમાં ફેબ્રુઆરીથી નવેમ્બરના સમયગાળા દરમિયાન આગની 14 મોટી ઘટના બની હોવાની પણ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં રજૂઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પીરાણા આગકાંડ મુદ્દે નેશનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code