શોર્ટ ફિલ્મ બિટ્ટુને ઓસ્કારમાં મળી એન્ટ્રી, જલ્લીકટ્ટુ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાંથી બહાર
ભારત માટે ગર્વની બાબત કરિશ્મા દેવ દૂબેના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ બિટ્ટૂની ઓસ્કરમાં એન્ટ્રી જલ્લીકટ્ટુ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની શ્રેણીમાંથી બહાર મુંબઇ: ભારત માટે ગર્વની બાબત છે. કરિશ્મા દેવ દૂબેના ડાયરેક્શનમાં બનેલી શોર્ટ ફિલ્મ બિટ્ટૂને ઓસ્કારમાં એન્ટ્રી મળી ચૂકી છે. લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં તેની પસંદગી કરવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મનો મુકાબલો 9 ફિલ્મો […]