1. Home
  2. Tag "OTT Platforms"

ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાત મુદ્દે કેન્દ્ર સરકારનું આકરુ વલણ, OTT પ્લેટફોર્મ-ખાનગી ચેનલોને આપી ચેતવણી

નવી દિલ્હીઃ દેશમાં આજના આધુનિક જમાનામાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન જોવા મળે છે. બીજી તરફ ટેલિઝન, ઓટીટી પ્લેટફોર્મ સહિતના માધ્યમો ઉપર ઓનલાઈન સટ્ટાબેટીંગની જાહેરાતો દર્શાવીને ઝડપથી નાણા કમાવવાની લાલચ આપીને દેશના યુવાધનને ખોડા રવાડે ચડાવવાના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં મનોરંજનના નામે આ કાવતરાને અંજામ આપવામાં આવી રહ્યો છે. જેની સામે […]

થિયેટરો, મલ્ટિપ્લેક્સ ભલે ચાલુ થયાં પણ, હવે ગુજરાતી ફિલ્મો માટે ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધ્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાએ અનેક રોજગાર-ધંધાની દિશા બદલી નાખી છે. કોરોનાના કાળમાં લાંબા સમય સુધી થિયેટરો અને મલ્ટપ્લેક્સ બંધ રહ્યા બાદ હવે કોરોનાની ગાઈડ લાઈન સાથે ખોલવામાં આવ્યા છે. પણ હજુ પણ પ્રેક્ષકો સિનેમા જાવા આવતા નથી. બીજી બાજુ ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધી ગયો છે. માત્ર મનોરંજનનું સ્ત્રોત ન બનીને ઓટીટી લોકોને બહારની દુનિયાની ખુશી તેમજ […]

OTT પ્લેટફોર્મ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી

ઓટીટી અને સોશિયલ મીડિયાને લઇને સુપ્રીમ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગાઇડલાઇનમાં નક્કર પગલાંનો અભાવ છે OTTની ગાઇડલાઇનમાં વાંધાજનક સામગ્રી સામે કાર્યવાહી કરવાની કોઇ જોગવાઇ નથી નવી દિલ્હી: ઓટીટી તેમજ સોશિયલ મીડિયાને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ફક્ત ગાઇડલાઇન છે અને તેમાં નક્કર […]

OTT પ્લેટફોર્મ પર નિયમન માટે લોકસભામાં માંગ કરાઇ

OTT પર દર્શાવાતી હિંસા અને ડ્રગ્સને પ્રોત્સાહન આપવાનો મામલો BJPના બે સાંસદોએ OTT પર નિયમન માટે લોકસભામાં કરી માંગ ભારતની સંસ્કૃતિ અને સભ્યતા પર મનોરંજનનાં નામે હુમલો થઇ રહ્યો છે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી મનોરંજન જગતમાં OTT મીડિયા સર્વિસીઝ પ્લેટફોર્મની ખૂબ જ બોલબાલા છે. ખાસ કરીને કોરોના દરમિયાન થયેલા લોકડાઉન દરમિયાન થિયેટરો બંધ હોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code