સર્જનાત્મકતાના નામે ગાળાગાળી સહન કરવામાં આવશે નહીંઃ અનુરાગ ઠાકુર
નાગપુર: માહિતી પ્રસારણ અને રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારો સાથેની વાતચીતમાં OTT પ્લેટફોર્મ પર વધી રહેલી અશ્લીલતા અને અપમાનજનક ભાષા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારે કહ્યું છે કે સરકાર આ મુદ્દાને લઈને ગંભીર છે. અનુરાગ ઠાકુરે કહ્યું, “સર્જનાત્મકતાના નામે ગાળાગાળી સહન કરવામાં આવશે […]


