રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીનો પર 1500થી વધુ દબાણો, હવે કડક પગલાં લેવાશે
રાજકોટ : શહેર અને જિલ્લામાં જમીન માફિયાઓએ સરકારી જમીનો પર પણ દબાણો કર્યા છે.સ૨કારી અને ખરાબાની જમીનોમાં માથાભારે શખ્સો દ્વારા દબાણોનો સીલસીલો વર્ષોથી ચાલ્યો આવે છે. આ મામલે જિલ્લા કલેકટ૨તંત્ર દ્વારા દબાણોના કરાયેલા સર્વેમાં ચોંકાવનારા વિગતો ખુલતા કલેકટ૨તંત્ર એકશનમાં આવ્યુ છે. જિલ્લામાં દબાણગ્રસ્ત જમીનોને ખુલ્લી કરાવવા માટે કલેકટ૨ દ્વારા કરાયેલા આદેશના પગલે વહિવટીતંત્રો દ્વારા દબાણકારોને […]