પાલનપુરના લક્ષ્મીપુરામાં રેલવે ફાટક પર 67.55 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવાશે
રેલવે ફાટક પર બ્રિજ બનાવવા મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજુરી સાંસદ ગનીબેન ઠાકોરે ઓવરબ્રિજ બનાવવા રજુઆત કરી હતી જમીન સંપાદન માટે વળતર અપાશે પાલનપુરઃ ગુજરાતમાં તમામ રેલવે ક્રોસિંગ ફાટકમુક્ત કરવા સરકારે જાહેરાત કરી છે, ત્યારે પાલનપુરમાં લક્ષ્મીપુરામાં અંબિકાનગર પાસે રેલવે ફાટકને લીધે આ વિસ્તારના લોકોને ખૂબ મુશ્કેલી પડતી હતી, ત્યારે આ રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની […]