ભાવનગરના વિકાસમાં ભાજપની સ્થાનિક નેતાગીરી નિષ્ક્રિય, ઓવરબ્રીજનું કામ પણ પુરૂ કરાતું નથી
ભાવનગર : રાજ્યના નાના-મોટા તમામા શહેરોનો જે વિકાસ થયો છે,તેની તુલનામાં ભાવનગરનો વિકાસ થયો નથી. શહેર અને જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો નથી કે જ્યાં વધુ લોકોને રોજગારી મળી રહે, ભાવનગર શહેરના વિકાસમાં નેતાગીરીને કોઈ રસ નથી. શહેરમાં મોટા ઉદ્યોગોને લાવી શકે તેવું રાજકીય નેતૃત્વ નથી. આ ઉપરાંત શહેરમાં હાલ જે વિકાસના કામો ચાલી રહ્યા છે. […]


