1. Home
  2. Tag "overflow"

વાવના દેથળી માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેડુતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યાં

પાલનપુરઃ બનાસકાંઠાના વાવના દેથળી માઇનોર 2 કેનાલ ઓવર ફ્લો થતાં ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડુતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ આક્ષેપ  કર્યો હતો.  કે, અધૂરી સાફ સફાઈના કારણે કેનાલ છલકાઈને  ખેડૂતના ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતનો ઉભો પાક પાણીમાં ગરકાવ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના વાવની દેથળી માઇનોર 2 કેનાલમાં […]

ગુજરાતમાં 36 જળાશયો થયાં ઓવરફ્લો, સરદાર સરોવર નર્મદા ડેમ 50 ટકા ભરાયો

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. અને તેના લીધે જળાશયોમાં નવા નીર આવ્યા છે. રાજ્યમાં ચોમાસાના આગમનને હજી દોઢ મહિનો પણ થયો નથી. ત્યાં રાજ્યમાં સિઝનનો 54 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ગત વર્ષે 50 ટકા વરસાદ માટે સપ્ટેમ્બર મહિના સુધી રાહ જોવી પડી હતી. ગત વર્ષે 14 જુલાઈ સુધી સિઝનનો માત્ર 19.72 […]

સૌરાષ્ટ્રના 52 ડેમ ઓવરફ્લો, ભાદર-1ના 29 દરવાજા 7 ફૂટ ખોલાયા, રાજકોટ જિલ્લાના 21 ડેમ છલકાયાં

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સતત વરસાદને કારણે મોટાભાગના જળાશયો ઓવરફ્લો બન્યા છે. જેમાં ભાદર ડેમ ઓવરફ્લો થયા બાદ તેના તમામ 29 દરવાજા 7 ફૂટ ખોલાતા ભાદર નદી ગાંડીતૂર થઇ હતી. ડ્રોનથી લેવાયેલી આ તસવીરમાં ડેમના પાટિયાથી 2 કિલોમીટર દૂર આવેલો લીલાખા-દેવડા રોડ પરથી પસાર થઇ રહેલાં વાહનો અને બે કાંઠે વહેતી નદીનો અદભુત નજારો જોવા મળ્યો હતો. […]

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ, ધાતરવાડી-2 ડેમના 12 દરવાજા ખોલાતા 10 ગામોને એલર્ટ કરાયાં

અમરેલીઃ ગુજરાતમાં સતત વરસી રહેલી મેઘમહેર વચ્ચે રાજ્યના અનેક ડેમો અને નદીઓમાં પાણીની આવક વધી રહી છે. જેમાં અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ વરસાદની સાથે પાણીની ભરપુર આવક શરૂ થઈ છે . જેના લીધે ધાતરવડી-2 ડેમના એક સાથે 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના 10 ગામોને […]

ભાદર-1 ડેમ ઓવરફ્લો, ડેમના 17 દરવાજા 3 ફુટ ખોલાતા 22 ગામોને એલર્ટ કરાયા

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં ભાદરવો ભરપૂર બનતા મોટાભાગના જળાશયો છલકાય ગયા છે. રાજકોટનો આજી, ન્યારી અને લાલપરી ડેમ ઓવરફલો થયા બાદ હવે ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતા આજે ડેમ છલોછલ ગયો છે અને તેના 17 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. અને 22 ગામોને એલર્ટ […]

સૌરાષ્ટ્રમાં ભાદર ડેમ છલકાયો, 38 ગામમાં હાઈએલર્ટ અને ખેડૂતો માટે હવે આફતનો વરસાદ

સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ હવે વરસાદ પડે તો ખેડૂતને નુક્સાન ભાદર ડેમ પણ છલકાયો રાજકોટ : સૌરાષ્ટ્ર તથા સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી વાતાવરણ બન્યું છે. જેતપુરનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે અને હવે તેના કારણે ડેમના 29માંથી 17 દરવાજા ખોલવામા આવ્યા છે. ભાદર-1 ડેમ તેની નિર્ધારિત સપાટીએ સો ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના 17 દરવાજા […]

રાજકોટનો આજીડેમ ઓવરફ્લો થતા પૂર્વ CM વિજય રૂપાણીએ કર્યા વધામણા

રાજકોટઃ શહેરમાં સિઝનનો 45થી ઇંચ વધુ વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે શહેરના તમામ ડેમો ઓવરફ્લો થયા છે. તેમાંય ખાસ કરીને શહેરની જીવાદોરી સમાન આજીડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓ માટે જળસંકટ દૂર થયું છે. આજે સવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના ધારાસભ્ય વિજય રૂપાણી આજીડેમ ખાતે પહોંચ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા. આ ઉપરાંત […]

રાજ્યના 83 ડેમો હાઇ એલર્ટ પર, 12 ડેમો 70 થી 80 ટકા ભરાયાં

ગાંધીનગર : રાજ્યમાં 27મી સપ્ટેબરથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, હાલ પણ વરસાદી મોહાલ જામ્યો છે.  ભાદરવામાં ભરપૂર વરસાદ વરસતા રાજ્યના ડેમો છલોછલ થઇ ગયા છે. વરસાદના પગલે ગુજરાતના 83 ડેમો પર હાઇ એલર્ટ સિગ્નલ અપાયું છે. 12 ડેમોમાં 80 થી 90 ટકા પાણી ભરાતા એલર્ટ અને 12 ડેમોમાં 70 થી […]

શેત્રુંજી ડેમ ફરીવાર ઓવરફ્લો બનતા ડેમના તમામ 56 દરવાજા 1 ફુટ ખોલાયા

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરની જીવાદોરી એવાં શેત્રુંજી ડેમ બે દિવસ બાદ ફરી છલકાતાં તંત્રને ડેમના તમામ દરવાજાઓ ખોલવાની ફરજ પડી હતી. વધારાનું પાણી ડેમના દરવાજા તથા ડાબા-જમણા કાંઠાની બંને કેનાલો વાટે છોડવામાં આવી રહ્યું છે. રાત્રે 10 દરવાજા ખોલાયા બાદ વહેલી સવારે તમામ 59 દરવાજાઓ 1 ફૂટ ખોલવામાં આવ્યાં […]

મેઘરાજાએ 12 કલાકમાં જ સૌરાષ્ટ્રના 38 ડેમને ઓવરફ્લો કરી દીધા

રાજકોટઃ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં સોમવારે 22 ઇંચ સુધીનો વરસાદ પડી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જામનગરના કાલાવડ તાલુકામાં 22 ઇંચ વરસાદ ખાબકયો હતો. 12 કલાકમાં જ પડેલા ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. રાજકોટમાં રવિવાર મોડી રાતથી સોમવારે રાત્રે 11.00 સુધીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code