ખાંડની જગ્યાએ ગોળનો વધારે ઉપયોગ કરવો શરીર માટે ફાયદાકારક
ભારતમાં ઘણા લોકો એવા છે જેમને મીઠાઈ ખાવાનો શોખ છે. મોટાભાગની મીઠાઈમાં ખાંડનો ઘણો ઉપયોગ થાય છે. જ્યારે ગોળનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં પણ થાય છે. ભારતમાં ચા અને કોફીના ઘણા શોખીન છે. લોકો ચા અને કોફીમાં પણ ખાંડનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો ચામાં ગોળનો ઉપયોગ પણ કરે છે. ગમે તે મીઠી વસ્તુ બનનાવો પરંતુ […]