1. Home
  2. Tag "Oxygen Plant"

રાજયની 11 હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે : નીતિન પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. તેથી મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. હોસ્પિટલમાં કોવિડના દાખલ થતા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. અગાઉ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 150 ટન ઓક્સિજન વપરાતો હતો. તેના બદલે અત્યારે ઓક્સિજન પર રાખવામાં આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અને ઓક્સિજનની માગ વધી છે, એટલે રાજ્યમાં 11 સરકારી […]

રાજ્યમાં કોવિડને પગલે ઓક્સિજન પ્લાન્ટ ઉપર સરકારનું મોનિટરિંગ

ઓક્સિજન સપ્લાય પર સરકારની નજર ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી અધિકારીની નિમણુંક અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેના કારણે ઓક્સિજનની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઓસ્કિજનની અછત ઉભી ના થાય તે માટે સરકાર દ્વારા પ્લાનીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓક્સિજન પ્લાન્ટ પર મોનિટરિંગનો આદેશ આપ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code