ચરોતર પંથકમાં ડાંગરની રોપણી માટે કેનાલમાંથી સિંચાઈનું પાણી છાડવા ખેડુતોની માગણી
આણંદઃ મધ્ય ગુજરાતમાં ખેડુતોએ વાવાણી માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જેમાં ચરોતર પંથકમાં ડાંગરનું સૌથી વધુ વાવેતર થતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે જૂનના બીજા સપ્તાહ સુધી વરસાદ વરસ્યો નથી. આગામી એક સપ્તાહ સુધી વરસાદની સંભાવના નહીંવત છે.ત્યારે ચોમાસુ ડાંગરની રોપણી માટે ધરૂવાડિયા તૈયાર કરવાનો સમય પાકી ગયો છે. હાલમાં કૂવા અને બોરના […]