1. Home
  2. Tag "PADRA"

પાદરાના પાટોદ નજીક ફાર્મ હાઉસમાં લૂંટ કેસના ચાર શખસોને પોલીસે દબોચી લીધા

ફાર્મ હાઉસમાં પાંચથી સાત જેટલા લુંટારાઓ હથિયારો સાથે ઘૂસ્યા હતા, લૂંટારૂ શખસોએ દંપત્તી અને તેના માતા-પિતા પર હુમલો કરીને 83 હજારની લૂંટ કરી હતી, મોબાઇલ લોકેશન ટ્રેસિંગ ટેકનોલોજી દ્વારા લૂંટારૂ શખસો પકડાયા વડોદરાઃ  જિલ્લાના પાદરા તાલુકાના પાટોદ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં ગઈ તા. 22મી નવેમ્બરે રાતના સમયે બુકાનીધારી લુંટારુઓએ ત્રાટકીને દંપતી સહિત તેમના માતા-પિતાના […]

પાદરા નજીક બાઈક અકસ્માતના બે બનાવોમાં મહિલા સહિત બેનાં મોત

પાદરાના સરદાર પટેલ સર્કલ પાસે ટ્રકની અડફેટે બાઈકચાલકનું મોત, લૂણા ગામ નજીક સ્પીડ બ્રેકર પરથી બાઈક પટકાતા બાઈકસવાર મહિલાનું મોત, બન્ને બનાવોમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી, વડોદરાઃ શહેર અને  જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે જિલ્લાના પાદરા નજીક અકસ્માતના બે બમાવમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જેમાં પ્રથમ અકસ્માતનો […]

પાદરામાં વીજ વાયર તૂટી ગટરના પાણીમાં પડતા ટ્યુશનમાં જતા વિદ્યાર્થીનું વીજ કરંટથી મોત

11 વર્ષનો વિદ્યાર્થી સાયકલ પર ટ્યુશને જઈ રહ્યો હતો, વીજ વાયર રોડ પર ગટરના ભરાયેલા પાણીમાં પડ્યો, નગરપાલિકા અને જીઈબીની બેદરકારીએ બાળકોનો ભોગ લીધો વડોદરાઃ  જિલ્લાના પાદરામાં નગરપાલિકા અને વીજ તંત્રની લાપરવાહીને કારણે 11 વર્ષના ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીનો ભોગ લેવાયો છે. શહેરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો પાસે રોડ પર ગટરના પાણી ભરાયેલા હતા. […]

પાદરામાં ટ્રેકટરે બાઈકને અડફેટે લેતા 3 યુવાનોના મોત, હીટ એન્ડ રનમાં વિદ્યાર્થિનીનું મોત

વાઘોડિયા ચાર રસ્તા પર અજાણ્યા વાહનની અડફેટે સ્કૂટરચાલક વિદ્યાર્થિનીનું મોત પાદરાના ચમારા પુલ પાસે ટ્રેકટરની અડફેટે બાઈકસવાર 3 યુવાનોના મોત બન્ને અકસ્માતોના બનાવમાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ બે અકસ્માતના બનાવોમાં ચારના મોત નિપજ્યા હતા, પ્રથમ અકસ્માતનો બનાવ શહેરના વાઘોડિયા ચાર રસ્તા […]

પાદરાના ડબકા ગામે ગણેશ પંડાલમાં 15 લોકોને લાગ્યો વીજ કરંટ, એકનું મોત

લોખંડની એંગલ વીજળીના હાઈટેન્શન લાઈનને અડી જતાં બન્યો બનાવ, 14 લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા, મૃતક યુવાન સારો ક્રિકેટર હતો  વડોદરાઃ ગણેશોત્સવને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા નજીક આવેલી પાદરા ગામે ગણેશ પંડાળ બાધતા 15 યુવાનો વીજળીનો કરંટ લાગ્યો હતો. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જયારે 14 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ […]

વડોદરાના પાદરામાં રામજીની શોભાયાત્રામાં તોફાનીઓએ કર્યો પથ્થરમારો, તંગદીલી ફેલાઈ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામનગરી અયોધ્યા સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે. દરમિયાન ગુજરાતમાં ઠેર-ઠેર દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ સ્થળો ઉપર ભગવાન શ્રી રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યો હતો. દરમિયાન વડોદરાના પાદરા તાલુકામાં રામમય વાતાવરણમાં કાંકરિચાળાની ઘટના બની હતી. સુત્રોના જણાવ્યા […]

પાદરાના 6 અને શિનોરના 1 ધાર્મિક સ્થળનો રુ. 1.52 કરોડના ખર્ચે થશે વિકાસ, સરકારે આપી મંજુરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મોટા અને મહત્વના ધાર્મિક સ્થળોના વિકાસ માટે જેટલા પ્રયત્નશીલ છે, તેટલાં ગ્રામ્ય કક્ષાના નાના-નાના દેવસ્થાનોના વિકાસ માટે પણ સંવેદનશીલ છે. મુખ્યમંત્રીએ પોતાની આ સંવેદનશીલતાનો પરિચય આપતા ગ્રામ્ય કક્ષાના શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં લઈ વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણય મુજબ વડોદરા જિલ્લાના ગ્રામ્ય કક્ષાના 7 […]

પાદરાના ધોબીકૂવા ગામે લોખંડના તાર પર કપડાં સુકવતાં વીજ કરંટ લાગ્યો, માતા-પૂત્રીનાં મોત

વડોદરાઃ પાદરા તાલુકાના ધોબીકૂવા ગામે રહેતા એક ખેડુત પરિવારના મા-દીકરી લોખંડના તાર પર કપડા સુકવતા હતા ત્યારે અચાનક વીજળીનો કરંટ લાગતા બન્ને મા-દીકરીના મોત થતાં નાનકડા એવા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. જ્યારે વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં પણ વીજ કરંટથી  પશુનું મોત થયું હતુ. પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, પાદરા […]

વડોદરાના પાદરા પાસે આવેલી કંપનીમાં ભાષણ આગ ફાટી નિકળી, મેજરકોલ જાહેર કરાયો

વડોદરાઃ  જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી એક કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નિકળી હતી.  અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. અને સમગ્ર કંપની બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, સદનસિબે બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી. આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હતી. અને મેજર કોલ જાહેર કરાયો હતો. અને […]

વડોદરાના પાદરા નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પતિ-પત્ની , 3 બાળકોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા પાદરા વચ્ચે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોનાં મોત થયા હતા.  રિક્ષામાં સવાર એક પરિવારના 5 સભ્યને મોત ભરખી ગયું હતું. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 બાળક અને પતિ-પત્નીનાં મોત થયાં છે. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code