બારડોલીમાં કલર બનાવતી ફેકટરીમાં ભીષણ આગ ફાટી નિકળી, બે કામદારોના મોત
ભીષણ આગથી 15થી 20 લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયાં, ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ વધુ પ્રસરી, ફાયરના જવાનોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, સુરતઃ જિલ્લાના બારડોલી નજીક આવેલી એક કલરકામની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા બે કામદારોના મોત થયા હતા. જ્યારે અંદાજે 15 થી 20 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા […]