1. Home
  2. Tag "Pak Army"

પાકિસ્તાની સેનાએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં છ આતંકવાદીઓને ઠાર માર્યાં

ખૈબર પખ્તુનખ્વામાં લશ્કરી કાર્યવાહી તાજેતરમાં જ આતંકવાદીઓએ મોટી ઘટનાને આપ્યો હતો અંજામ સેનાએ વિસ્તારને આતંકવાદ મુક્ત બનાવવા ઓપરેશન શરૂ કર્યું ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં લશ્કરી કાર્યવાહીમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાન સેનાએ એક નિવેદનમાં આ માહિતી આપી હતી. પાકિસ્તાની સૈન્યની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ જણાવ્યું કે, અફઘાનિસ્તાનની સરહદે દક્ષિણ […]

રાજસ્થાનઃ નશાની હાલતમાં ભૂલથી ભારતીય સીમામાં ઘુસેલા પોતાના નાગરિકને પાક.આર્મીએ ના સ્વીકાર્યો

દિલ્હીઃ રાજસ્થાનમાં ભારતીય સીમામાં નશામાં ચકચૂર પાકિસ્તાની નાગરિક ઘુસી આવતા ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેની અટકાયત કરી હતી. તેમજ તેને પાકિસ્તાન આર્મીને સોંપવાની તૈયારી દર્શાવી હતી. જો કે, પાકિસ્તાની આર્મીએ તેને સ્વીકારવાનો ઈન્કાર કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂના નશાની હાલતમાં ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code