તાલિબાની સેનાના વળતા પ્રહારમાં 55થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો
ઈસ્લામાબાદ, 27 ફેબ્રુઆરી 2026 : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર (ડ્યુરન્ડ લાઈન) પર તણાવ હવે હિંસક અને ચરમસીમાએ પહોંચી ગયો છે. બુધવારે મોડી રાત્રે અફઘાનિસ્તાને પાકિસ્તાન પર મોટા પાયે આક્રમણ કર્યું છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ, આ ભીષણ હુમલાઓમાં 55થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે, અનેક ઘાયલ થયા છે અને પાકિસ્તાનની 19 જેટલી સૈન્ય […]


