PSL ને બદલે IPLમાં જોડાનારા શ્રીલંકન કેપ્ટન શનાકા ઉપર પાકિસ્તાને એક વર્ષનો પ્રતિબંધ મુક્યો
નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: વિશ્વની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ક્રિકેટ લીગ IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) નો દબદબો એવો છે કે હવે દિગ્ગજ ખેલાડીઓ અન્ય નાની લીગ છોડીને ભારત તરફ વળી રહ્યા છે. શ્રીલંકાના ટી20 કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર દાસુન શનાકાએ પાકિસ્તાન સુપર લીગ (PSL) ને બદલે IPL 2026 માં રમવાનો નિર્ણય લેતા પાકિસ્તાન ક્રિકેટ […]


