1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનઃ નવાઝ શરીફે ભાઈ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ચોથી વખત નવાઝ શરીફ પ્રધાનમંત્રી બનવા માટેની રૂપરેખા તૈયાર હતી, પરંતુ તેમણે પીછેહઠ કરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-નવાઝ) વતી તેમના નાના ભાઈ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી પદ માટે નામાંકિત કર્યા છે. પાકિસ્તાનમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી સરકારનો ભાગ બન્યા વિના પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના […]

પાકિસ્તાનમાં રાજકીય ખેંચતાણ ઉપર સંયુક્ત રાષ્ટ્રની સતત નજર

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો આવી ગયા છે, પરંતુ પાકિસ્તાનમાં રાજકીય ખેંચતાણની પરિસ્થિતિ ઉભી થઈ છે. પીટીઆઈ સહિત ઘણા પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે, ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ છે અને આ અંગે કાનૂની લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ પાકિસ્તાનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા […]

ગાંધી પરિવારના નિકટવર્તી કૉંગ્રેસી નેતાનો લાહોરમાં દાવો, કહ્યુ 2/3 ભારતીયો પાકિસ્તાનીઓ સાથે!

લાહોર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેની કોંગ્રેસ અને તેના નેતા મણિશંકર અય્યરની ઘૃણા જગજાહેર છે. હવે અય્યરે આ ઘૃણા પાકિસ્તાનની જમીન પર પણ દેખાડી છે. પાકિસ્તાનીઓને ભારતની સૌથી મોટી સંપત્તિ ગણાવતા અય્યરે કહ્યુ છે કે મોદી સરકારમાં મેજ પર બેસીને વાત કરવાની હિંમત નથી. તેમણે પાકિસ્તાન સાથે 10 વર્ષથી વાતચીત નહીં થવાને સૌથી મોટી ભૂલ પણ […]

પાકિસ્તાનમાં નવી સરકારને મુદ્દે સસ્પેન્સ યથાવત, નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોએ મિલાવ્યા હાથ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જેથી સત્તા કોના હાથમાં આવશે તેને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન પાકિસ્તાનમાં સત્તાની કમાન સંભાળવા માટે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોએ હાથ મીલાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નવાઝ શરીફના ભાઈ અને પૂર્વ વડાપ્રધાન શહબાઝ […]

પાકિસ્તાનમાં 14મી ફેબ્રુઆરીએ પ્રેમના દિવસની કેવી રીતે થાય છે ઉજવણી, જાણો

પાકિસ્તાનમાં વેલેન્ટાઈન ડેને બદલે હયા ડે મનાવવામાં આવે છે… જાણો આ દિવસે શું થાય છે. પાકિસ્તાનમાં વેલેન્ટાઈન ડેને પશ્ચિમી સંસ્કૃતિ ગણીને તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ કારણે આ દિવસને ત્યાં હયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં હયા ડેનો ટ્રેન્ડ પાકિસ્તાનમાં જોવા મળ્યો છે. જેમાં વેલેન્ટાઈન ડેને ધર્મની સામે ગણવામાં આવે […]

SPGની ના છતા નવાઝ શરીફની દીકરીના લગ્નમાં પાકિસ્તાન ગયો હતોઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદની કેન્ટીનમાં સાંસદો સાથે ભોજન કર્યું હતું. આ દરમિયાન ભાજપના હિના ગાવિત, એસ.ફાંગનોન કોન્યાક, ટીડીપી સાંસદ રામમોહન નાયડુ, બસપા સાંસદ રિતેશ પાંડે અને બીજદ સાંસદ સસ્મિત પાત્રાએ પીએમ મોદી સાથે ભોજન કર્યું હતું. સાંસદોના અનૌપચારિક લનચની જાણકારી બપોરના 2.30 કલાકે મળી હતી. પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે, ચાલો તમને […]

પાકિસ્તાનમાં ચૂંટણી બની લોહિયાળ, ખૈબર પખ્તૂનખ્વા, બલૂચિસ્તાનમાં વિસ્ફોટો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે એકસાથે વોટિંગ થયું  છે. સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યું. મોટી રાત્રિ સુધીમાં પરિણામ સામે આવવાની શક્યતા છે. ચૂંટણી પંચે સત્તાવાર ધોરણે 9 ફેબ્રુઆરીએ પરિણામોની ઘોષણા કરી છે. આર્થિક તંગી છતાં ગત 4 ચૂંટણીઓની સરખામણીમાં આ વખતની ચૂંટણી સૌથી […]

પાકિસ્તાનઃ સામાન્ય ચૂંટણી પૂર્વે બલુચિસ્તાન સહિત કેટલાક સ્થળોએ આતંકી હુમલો, 25ના મોતની આશંકા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલા બુધવારે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં એક સ્વતંત્ર ઉમેદવારના ચૂંટણી કાર્યાલયની બહાર જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન 25 લોકો માર્યા ગયા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટ બલૂચિસ્તાનના પિશિન જિલ્લાના ખાનઝાઈ વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર અસફંદ્યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. પંગુરના […]

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન ઉપર કર્યો હુમલો, 10 પોલીસ કર્મચારીઓના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજે એક પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલામાં 10 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલો ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના તહેસીલ દરબનના ચોડવાન પોલીસ સ્ટેશનમાં થયો હતો. આ હુમલામાં અન્ય છ ઘાયલ થયા હતા. પ્રાદેશિક અખબારના અહેવાલો અનુસાર, પ્રાંતીય સરકારે 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા બનેલી આ ઘટનાની […]

અશાંત પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ જ યોજાશે સામાન્ય ચૂંટણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સરકારે કહ્યું છે કે દેશમાં સામાન્ય ચૂંટણી યોજના મુજબ જ થશે. હિંસામાં વધારા અંગે ચર્ચા કરવા માટે દેશની ચૂંટણી સંસ્થાએ સરકાર અને ગુપ્તચર અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આ નિવેદન આપ્યું છે. મંત્રી ગોહર ઇજાઝે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંત, જ્યાં ઇસ્લામાબાદ દાયકાઓથી વિદ્રોહ સામે લડી રહ્યું છે, ત્યાં હુમલાથી સુરક્ષાને કોઈ ખતરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code