1. Home
  2. Tag "pakistan"

વિશ્વકપઃ ભારતીટ ટીમના નવ ક્રિકેટરોને વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમવાનો અનુભવ

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આસીસી વર્લ્ડકપનો મહામુકાબલો યોજાશે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતના નવ ખેલાડીઓ પાસે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમવાનો અનુભવ છે. 2015 અને 2019માં વિશ્વકપમાં પાકિસ્તાન સામેની જીતમાં ભારતના વિસ્ફોટક બેસ્ટમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલી વર્ષ […]

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફની અંગત અદાવતમાં હત્યા થયાનો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં કુખ્યાત આતંકવાદી શાહિદ લતીફની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હતી. લતીફ 2016માં ભારતમાં પઠાણકોટ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શાહિદને સિયાલકોટમાં ઠાર મારવામાં આવ્યો હતો. મોટરસાઇકલ પર સવાર બે લોકોએ તેની હત્યા કરી હતી. ગુંજરાવલાનો રહેવાસી લતીફ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. જો કે, લતીફની હત્યા જમીન વિવાદમાં […]

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચઃ ભારતીય બેસ્ટમેન શુભમન ગિલનું અમદાવાદમાં આગમન

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. 14મી ઓક્ટોબરના રોજ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની ભારત અને પાકિસ્તાનની હાઈપ્રોફાઈલ મેચ રમાશે. દરમિયાન પાકિસ્તાનની ટીમ ગઈકાલે જ હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચી હતી. દરમિયાન ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન શુભમન ગિલ અમદાવાદ આવી પહોંચ્યો હતો. શુભમન ગિલ બીમારીને પગલે વર્લ્ડકપની ભારતની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા […]

બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથેની સરહદ ઉપર ઘુસણખોરી અટકશે, 509 બોર્ડર આઉટપોસ્ટ ઉભી કરાશે

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સરહદો પર 509 સંપૂર્ણ બોર્ડર આઉટપોસ્ટ (BOPs) સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. તેમના નિર્માણથી, સરહદ પારથી ગુનેગારો અને આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા ઉપરાંત, સરહદ ઉલ્લંઘન અને અતિક્રમણ જેવી પ્રવૃત્તિઓને પણ રોકી શકાશે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલી યોજના હેઠળ ભારત-બાંગ્લાદેશ સરહદ પર 383 અને ભારત-પાકિસ્તાન સરહદ પર 126 ચોકીઓ […]

પાકિસ્તાનમાં વધુ એક ભારત વિરોધી આતંકવાદી શાહિદ લતીફની અજાણ્યા શખ્સોએ હત્યા કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. શાહિદ લતીફ પઠાણકોટ હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેની ગોળીમારીને હત્યા કરી હતી. એનઆઈએ યુએપીએ હેઠળ શાહિદની સામે ગુનો નોંધ્યો હતો. તેમજ ભારતની સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની લીસ્ટમાં તેનો પણ સમાવેશ થાય છે. પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ […]

પાકિસ્તાને પોતાના દેશમાં વસવાટ કરતા અફઘાન નાગરિકોને 1 નવેમ્બર સુધી દેશ છોડવા આપ્યો આદેશ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાનમાં સતત આત્મઘાતી હુમલા બાદ તાલિબાન સાથે તેનો સંઘર્ષ વધી રહ્યો છે. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી સંગઠનો મોટાભાગના હુમલાઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ વારંવાર વિનંતી કરવા છતાં, તાલિબાન સરકારે તે નેતાઓ સામે પગલાં લેવાનું યોગ્ય માન્યું ન હતું. આથી હવે પાકિસ્તાને તાલિબાનને ઘૂંટણિયે લાવવા માટે એક […]

પાકિસ્તાનમાં આવશે અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ! વિદેશી રિસર્ચરે કર્યો દાવો

દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપ આવવાની સંભાવના છે. આ દાવો એક ડચ સંશોધકે કર્યો છે. આ દાવા બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં, ડચ સંશોધકે દાવો કર્યો હતો કે પાકિસ્તાન અને તેની આસપાસના ભાગોમાં વાતાવરણમાં મજબૂત વધઘટ જોવા મળી હતી જે “આગામી તીવ્ર ભૂકંપની નિશાની” હોઈ શકે છે. ત્યારથી પાડોશી […]

મોંઘવારીનો માર: પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડર 3000 રૂપિયાને પાર

પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર ગેસ સિલિન્ડર 3000 રૂપિયાને પાર પરિવહનને કારણે ફૂડ કોસ્ટમાં વધારો દિલ્હી: પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને દિવસે દિવસે કંગાળ તરફ જઇ રહ્યું છે. જેથી પાકિસ્તનામાં રોજીંદી ચીજવસ્તુઓ થી લઇને તમામ જરૃરીયાતોની વસ્તુઓની કિંમતો સતત વધી રહી છે. હાલમાં પાકિસ્તાનમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 3000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. […]

Asian Games 2023:સ્ક્વોશમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક સફળતા,પાકિસ્તાનને હરાવી જીત્યો ગોલ્ડ

મુંબઈ: એશિયન ગેમ્સની સ્ક્વોશ ઈવેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને છેલ્લા સેટમાં હરાવ્યું હતું. ભારતીય સ્ક્વોશ મેન્સ ટીમ ગેમમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું. સૌરવ ઘોષાલ, અભય સિંહ અને મહેશ મંગાંવકરની ભારતીય ત્રિપુટીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચનો પહેલો સેટ પાકિસ્તાને જીત્યો હતો, જ્યાં મહેશ મંગાવકરને હારનો સામનો […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, 52થી વધુના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા વિસ્ફોટમાં 52 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. મસ્તુંગના આસિસ્ટન્ટ કમિશનર અતાહુલ મુનીમે જણાવ્યું હતું કે, બલૂચિસ્તાનના મસ્તુંગમાં અલ ફલાહ રોડ પર સ્થિત મદીના મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો ઈદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code