1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાન: મોંઘવારીનો માર જનતા પર, પેટ્રોલ 26.02 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 17.34 રૂપિયા મોંઘુ થયું

દિલ્હી:પાકિસ્તાનમાં લોકો લાંબા સમયથી મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેની અસર સીધી સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. હાલમાં સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળે તેવી શક્યતા ઓછી છે. કારણ કે પાકિસ્તાન સરકારે શુક્રવારે રાતોરાત ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના […]

પાકિસ્તાન સાથેનો ક્રિકેટ અને ફિલ્મનો સંબંધ યોગ્ય નથીઃ વીકે સિંહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ધૌંચક અને ડીસીપી હુમાયું ભટ શહીદ થયાં છે. જે અંગે કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે દુઃખ વ્યક્ત કહ્યું છે. તેમજ કહ્યું કે, હવે આપણે વિચારવુ પડશે, કેમ કે જ્યાં સુધી આપણે પાકિસ્તાનને અગલ નહીં કરી એ ત્યાં સુધી તેઓ વિચારશે કે આ સામાન્ય […]

એશિયા કપઃ ભારતીય ટીમે પાકિસ્તાનને આપ્યો 357 રનનો વિશાળ લક્ષ્યાંક

નવી દિલ્હીઃ એશિયા કપની ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં ગઈકાલે મેચનો પ્રારંભ થયો હતો. ટોસ જીતીને પાકિસ્તાને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. રોહિત શર્મા અને શુભમ ગીલે સારી શરુ કરી હતી. બંને બેસ્ટમેનોએ ઝડપી બેટીંગ કરીને 100 રનની ભાગીદાગી કરી હતી. જો કે, 56 રનના સ્ટોરે રોહિત શર્મા આઉટ થયા બાદ 58 રન બનાવીને ગીલ પણ […]

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ગોળીબારની ઘટનાઓ વચ્ચે તોરખમ બોર્ડરને સીલ કરાઈ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ રહ્યાં છે, જો કે, પાકિસ્તાનના મુસ્લિમહુડ ગણાતા અફઘાનિસ્તાન સાથે પણ સંબંધ બગડ્યાં છે. એટલું જ નહીં બંને દેશની સરહદ ઉપર જવાનો વચ્ચે સિઝફાયરિંગની ઘટના બને છે. દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તોરખમ બોર્ડને સીલ કરવામાં આવી છે. બંને દેશો તરફથી ભારે ગોળીબાર બાદ તોરખમ બોર્ડ […]

પાકિસ્તાનમાં વાંધાજનક ધાર્મિક ટિપ્પણી મામલે ચાર આરોપીઓને ફાંસીની સજા ફરમાવાઈ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ઈસ્લામ અને કુરાન અંગે સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી કરવા મામલામાં ચાર આરોપીઓને રાવલપીંડિની અદાલતે કસુરવાર ઠરવાઈને ચારેય આરોપીઓને ફાંસની સજાનો આદેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં ઈસ્લામ અને કુરાન અંગે વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. આ અંગે ગયા વર્ષે એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી. જેથી આ અંગે […]

આ દિવસે ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ થશે,તારીખ થઈ જાહેર

 ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાશે શાનદાર મેચ 10 સપ્ટેમ્બરે  યોજાશે ભારત અને પાકિસ્તાનની મેચ  કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે મેચ   મુંબઈ: ભારતીય ટીમ નેપાળને હરાવીને સુપર 4માં પહોંચી ગઈ છે. હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર 4માં ટકરાશે. 10 સપ્ટેમ્બરે ભારતીય ટીમ ફરી એકવાર સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ વખતે […]

એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાન આમને-સામને,જાણો કોણ, કોના પર રહેશે ભારે ?

મુંબઈ: એશિયા કપની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાઈ રહી છે. આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટને ODI ફોર્મેટમાં રાખવામાં આવી છે. આજે એટલે કે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. બંને ટીમો ચાર વર્ષ પછી ODI ફોર્મેટમાં અને પાંચ વર્ષ પછી એશિયા કપ ODIમાં […]

પાકિસ્તાનના ખૈબર પખતૂનખ્વાનામાં સુરક્ષાદળના કાફલામાં આત્મધાતી હુમલો, નવ જવાનના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ખૈબર પખતૂનખ્વાના ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે. માલી ખેલ વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 9 સૈનિકોના મોત તથા અન્ય 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર મોટર બાઈક પર સવાર આત્મઘાતી બોમ્બ ધારકે સુરક્ષાબળોના કાફિલાને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. બોમ્બ ધારકે પાકિસ્તાનના બન્નૂ જિલ્લામાં ખુદને બોમ્બથી ઉડાવી […]

પાકિસ્તાનની આર્થિક હાલત વધારે બગડી,દેશમાં પેટ્રોલનો ભાવ રૂ.300ને પાર

પાકિસ્તાનની લોકોની આર્થિક હાલત બની કફોડી  દેશમાં પેટ્રોલનો ભાવ રૂ.300 ને પાર પહોંચ્યો  કેરોસીન કે સામાન્ય ડીઝલ તેલના ભાવમાં કોઈ ફેરફાર કરાયા નથી દિલ્હી પાકિસ્તાનની હાલત છેલ્લા કેટલાક વર્ષોથી બગડી રહી છે, અને તેની પાછળ જવાબદાર છે ત્યાંની સરકાર. પાકિસ્તાનમાં અત્યારે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે હવે પેટ્રોલની તો વાત જ ના […]

પાકિસ્તાનમાં મોંઘવારીમાં પીસાતી પ્રજાને મળશે રાહત, 10 લાખ મેટ્રીક ટન ખાંડની કરશે આયાત

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન આર્થિક કંગાલીની હાલત ઉપર ઉભો છે અને દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લાંબો કરી રહ્યાં છે, જો કે, દુનિયાના દેશો પણ આતંકવાદીઓના આકા મનાતા પાકિસ્તાનને મદદ કરવા મામલે અંતર કરી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં જીવનજરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેથી પ્રજાનું બજેટ ખોરવાયું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code