1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનઃ ઈમરાન ખાનના ભત્રીજાની તોફાનોના કેસમાં ધરપકડ

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં શરીફ સરકારની ટર્મ પૂર્ણ થતાની સાથે જ હાલ કેરટેકર સરકારની પસંદગી કરવામાં આવી હતી. જો કે, આ સરકારર આર્મીના જ ઈશારે કામ કરતી હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન તોશાખાના કેસમાં અદાલત સજા ફરમાવવાની સામે ચૂંટણી લડવા ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલું જ નહીં […]

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ ચર્ચને બનાવ્યાં હતા, તોડફોડ કરીને ભયનો માહોલ કર્યો ઉભો

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે પરંતુ પાકિસ્તાનમાં વસતા કટ્ટરપંથીઓ ધર્મના નામે હિન્દુ સહિતના લઘુમતી ઉપર અત્યાચાર ગુજારવાનું બંધ નથી કરતા દરમિયાન ફૈસલાબાદમાં કથિત ઈશનિંદાને લઈને ખ્રિસ્તીઓને નિશાન બનાવીને કરાયેલી તોડફોડના કેસમાં 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના ફૈસલાબાદના જરાનવાલા જિલ્લામાં ઈશનિંદાના આરોપમાં અનેક ચર્ચોમાં તોડફોડ કરવામાં […]

તાલીબાને ફરી એકવાર ભારતની આર્થવ્યવસ્થાની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (TTP) પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની ગયું છે. જેના કારણે દેશમાં અનેક આતંકી હુમલાઓ થઈ રહ્યા છે. 14 ઓગસ્ટે જ્યારે દેશનો સ્વતંત્રતા દિવસ હતો ત્યારે TTPએ જે કહ્યું તે પછી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ હશે. ટીટીપીએ પાકિસ્તાનની સામે ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો જ નહીં પરંતુ તેને ચેતવણી પણ […]

પાકિસ્તાનમાં ફરી પ્રજા ઉપર ભાવ વધારાનો બોજો નખાયો, પેટ્રોલના ભાવમાં વધારો કરતા પ્રજામાં નારાજગી

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે. મધ્યરાત્રિએ પેટ્રોલની કિંમતોમાં વધારો કરીને સામાન્ય માણસની કમર ભાંગી છે. શાહબાઝ શરીફ સરકારનો કાર્યકાળ પૂરો થયા બાદ સોમવારે દેશમાં કાર્યવાહક વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવી હતી અને પહેલા જ નિર્ણયથી લોકોના ખિસ્સા પર ફટકો પડ્યો હતો. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકાએક વધારાની […]

સમગ્ર એશિયામાં રહેવા લાયક સૌથી ખરાબ શહેરોમાં પાકિસ્તાનનું કરાચી, રહેવા લાયક સૌથી બેસ્ટ સિટી ઓસ્ટ્રેલિયાની રાજઘાની – APACની યાદી જાહેર

વિશ્વભરમાં એવા દેશોનો સમાવેશ થાય છે કે જ્યાં રહેવું સૌથી બેસ્ટ પણ છે તો કેટાક શહેરોમાં રહેવું સૌથી ખરાબ ગણાય છે ત્યારે હવે એશિયામાં રહેવા લાયક સૌથી ખરાબ અને સારા સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે પાડોશી દેશ પાકિસ્તાનનું શહેર કરાંચી રહેવા માટે સૌથી ખરાબ શહેર તરીકે આંકવામાં આવ્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે વિશ્વના સૌથી […]

પાકિસ્તાનમાં અનવર ઉલ હક બનશે કેરટેકર પીએમ,શહબાઝ શરીફના રાજીનામા બાદ લેવાયો નિર્ણય

દિલ્હી: પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી ભંગ હોવાની સાથે જ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. આ દરમિયાન નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નિવર્તમાન નેતા રાજા રિયાઝે કહ્યું કે અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, પીએમ શહેબાઝ અને નેશનલ એસેમ્બલીમાં નિવર્તમાન વિપક્ષના નેતા (એનએ) રાજા રિયાઝે રાષ્ટ્રપતિ અલ્વીને કાર્યપાલક […]

પાકિસ્તાનને આજે મળશે કાર્યપાલક વડાપ્રધાન,9 ઓગસ્ટે ભંગ કરી દેવામાં આવી હતી સંસદ

દિલ્હી: પાકિસ્તાનમાં સતત રાજકીય હલચલ ચાલે છે. આ હિલચાલમાંથી, 9 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી હતી. હવે તેમણે નિવર્તમાન વડાપ્રધાન શહેબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝને શનિવાર સુધીમાં કેરટેકર વડાપ્રધાનની નિમણૂક અંગે નિર્ણય લેવા કહ્યું છે, જેનો અર્થ એ છે કે બંને નેતાઓએ આજે ​​જ આ […]

ઈમરાન ખાનને અમેરિકાના દબાણ હેઠળ સત્તા ઉપરથી હટાવાયા, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ત્રણ વર્ષની જેલની સજા ભોગવશે. એપ્રિલ 2022માં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તા ગુમાવનાર ઈમરાન હંમેશા પોતાના ભાગ્ય માટે અમેરિકાને જવાબદાર ગણાવે છે. પરંતુ હવે જો ઈન્ટરસેપ્ટના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો લાગે છે કે, તે સત્ય કહી રહ્યા હતા. ઇન્ટરસેપ્ટ એ અમેરિકન […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનને તોશાખાના કેસમાં સજા સંભળાનાર જજ દેશ છોડીને લંડન પહોંચ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને થોડા દિવસ પહેલા તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં ઈમરાનને 3 વર્ષની જેલ અને ચૂંટણી લડવા બદલ 5 વર્ષની સજા થઈ છે. આ સાથે ઈમરાન પર 1 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે અને જો ઈમરાન તે ન ભરે […]

પાકિસ્તાનમાં પીએમ શાહબાઝ શરીફની ભલામણ પર રાષ્ટ્રપતિ એ અડધી રાત્રે સંસદ ભંગ કરી

દિલ્હીઃ પાકિસ્તાનમાં છએલ્લા કેટલાક સમયથી રાજકરણમાં હલટલ જોવા મળી રહી છે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારે હવે સંસદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાનની સંસદતેના પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા જ ભંગ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ બુધવારે મોડી રાત્રે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code