1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનઃ ચૂંટણી પંચે પૂર્વ પીએમ ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાન ચૂંટણી પંચે, તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. ઈસ્લામાબાદની એક નીચલી અદાલતે શનિવારે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલ અને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાન પર રાજ્યના વડાઓ પાસેથી મળેલી ભેટો વેચી […]

તોશાખાના કેસમાં જેલવાસ ભોગવતા પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન મચ્છર અને કીડીઓથી પરેશાન

નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં 3 વર્ષની સજાના આદેશ બાદ પાકિસ્તાનની પોલીસે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરીને અટક જેલમાં મોકલી આપ્યા હતા. અહીં તેમણે સી-ક્લાસની સુવિધાઓ આપવામાં આવતી હોવાની તેમના વકીલે ફરિયાદ કરી હતી. એટલું જ નહીં તેમણે બેરેકમાં ખુલ્લુ શૌચાલયમાં છે જેને દરવાજો અને દિવાર પણ નહીં હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેમને […]

પાકિસ્તાનના બલુચિસ્તાનના પંજગુરમાં લેન્ડમાઈન બ્લાસ્ટ બ્લાસ્ટની ઘટના – 7 લોકોના મોત

દિલ્હીઃ- પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી બ્લાસ્ટની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યાર હેવપાકિસ્તાનના બલુચિસ્તાનમાં લેન્ડમાઈલ બ્લાસ્ટ થયો હોવાની માહિતી મળી રહી છે જેમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.પ્રાપ્ત વિગત પ્રમાણે અહીં એક ટનલમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. પોલીસને શંકા છે કે આ ઘટનામાં બલૂચ લિબરેશન ફ્રન્ટનો હાથ હોય […]

પાકિસ્તાને ઈરાન સાથે બિલિયન ડોલરની ગેસ પાઈપલાઈન ડીલને અસ્થાયી રૂપે અટકાવી

નવી દિલ્હીઃ પાકિસ્તાને ઈરાન સાથે બિલિયન ડોલરની ગેસ પાઈપલાઈન ડીલને અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. એક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને અમેરિકાના દબાણને કારણે આ નિર્ણય લીધો છે. ઈરાન સાથેના ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટમાંથી પાકિસ્તાનને સસ્તો ગેસ મળવાનો હતો, પરંતુ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકી પ્રતિબંધોને કારણે પાકિસ્તાને હાલમાં આ પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી છે. […]

પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના:ટ્રેન પાટા પરથી નીચે ઉતરી,અત્યાર સુધીમાં 15ના મોત,અનેક ઘાયલ

દિલ્હી:પાકિસ્તાનમાંથી એક મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, રાવલપિંડીથી ચાલતી હજારા એક્સપ્રેસના દસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. લગભગ 50 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ અકસ્માત સહારા રેલ્વે સ્ટેશન પાસે થયો હતો. આ સ્ટેશન શહજાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલું છે. […]

પાકિસ્તાનમાં તોશાખાના કેસમાં સજાના આદેશ બાદ ઈમરાન ખાનને જેલમાં ધકેલી દેવાયા

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં અદાલતે કસુરવાર ઠકાવીને 3 વર્ષની સજા ફરમાવી છે. સરકારી ભેટ પચાવી પાડવાના ચકચારી કેસમાં અદાલતના આદેશના ગણાતરીના કલાકોમાં જ પોલીસે ઈમરાન ખાનની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઈમરાન ખાનને લાહોરની લખપત જેલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

પાકિસ્તાનમાં સરકાર કોની?, શરીફ ભારત સાથે સંવાદ કરવા તૈયાર, ત્યારે હિના રબ્બાની ખારે કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 પુનઃસ્થાપિત નહીં કરે ત્યાં સુધી અમે તેમની સાથે કોઈપણ મુદ્દા પર વાત કરી શકીએ નહીં.તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ તેમના મંત્રીનું આ પ્રકારનું […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે તોશખાના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારી

દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુશ્કેલીનો અંત આવી રહ્યો નથી અનેક વાદ વિવાદમાં ફસાયેલા મંત્રીને હવે સજા મળી ચૂકી છે તોશખાના કેસને લઈને કોર્ટે ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આ કેસ ઈમરાન ખાન વિરુદ્ધ ઓગસ્ટ 2022માં  દાખલ થયો હતો તોશાખાના કેસ મામલે ઈમરાન પર પાકિસ્તાનના ચૂંટણી પંચને વાર્ષિક સંપત્તિ સબમિશનમાં […]

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 3-3 વાર ચેમ્પિયન બન્યું

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 2010માં મહિલા ટુર્નામેન્ટ તરીકે થઈ હતી વર્ષ 2011માં પ્રથમવાર પુરુષોની ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું દર બે વર્ષે કરાય છે ટૂર્નામેન્ટનું આયોજન બેંગ્લોરઃ ગુરુવારથી ચેન્નાઈમાંથી હિરો એશિયન ટ્રોફી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત અન્ય પાંચ ટીમો ભાગ લઈ રહી છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, જાપાન, ચીન, કોરિયા અને મલેશિયા ભાગ […]

પાકિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ ગ્રુપે લીધી

દિલ્હી:પાકિસ્તાનમાં રવિવારના આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. આ જૂથની અફઘાન શાખાએ એક નિવેદન બહાર પાડ્યું છે. આ આત્મઘાતી હુમલામાં ચૂંટણી રેલીમાં લગભગ 54 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલો સૌથી ખરાબ માનવામાં આવે છે. આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણી પહેલા સોમવારે રાજકીય પક્ષની બેઠક યોજાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code