1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનમાં રાજકીય રેલીમાં આત્મઘાતી વિસ્ફોટની ધટના, 40 થી વધુ ના મોત, 100થી વધુ લોકો ઘાયલ

દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાનમાંથી આત્મઘાતી હુમલાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે રવિવારે અફઘાનિસ્તાનની સરહદે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અશાંત આદિવાસી જિલ્લામાં એક ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. જાણકારી અનુસાર  આ હુમલો કટ્ટરપંથી ઈસ્લામિક રાજકીય પક્ષની બેઠકને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં 44 લોકો માર્યા ગયા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા. બજૌર […]

કાશ્મીર સહિતના મુદ્દા ઉકેલવાના પ્રયાસો વચ્ચે પાકિસ્તાને ભારતની પીઠમાં છરો ભોંક્યો હતોઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ 24મા કારગિલ વિજય દિવસ નિમિત્તે લદ્દાખના દ્રાસ ખાતે યુદ્ધ સ્મારક પર મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1999 માં આ દિવસે, ભારતે વિશ્વના સૌથી મુશ્કેલ યુદ્ધના મેદાનોમાંના એક, દ્રાસમાંથી પાકિસ્તાનને ભગાડીને કારગિલ યુદ્ધ જીત્યું હતું. આજે ભારત આ જીતની ઉજવણી કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બુધવારે દ્રાસ ખાતે આયોજિત […]

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલી વધી,ચૂંટણી પંચે તેમની ધરપકડના આપ્યા આદેશ

દિલ્હી: પાકિસ્તાનના ચૂંટણી પંચે સોમવારે ઈસ્લામાબાદ પોલીસને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે આ આદેશ તેના અવમાનના કેસમાં આપ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) ખાનની સુનાવણીમાંથી સતત ગેરહાજરીથી ગુસ્સે થયા હતા અને ઈસ્લામાબાદના પોલીસ મહાનિરીક્ષક (IG) ને આદેશ આપ્યો હતો કે તેઓ અવમાનના કેસમાં […]

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ તપાસમાં લાગી

દિલ્હી એરપોર્ટ પર પાકિસ્તાન તરફથી બોમ્બની ધમકી દિલ્હી : રાજધાની દિલ્હી પોલીસ અહીંના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની નકલી માહિતીના કેસની તપાસ કરી રહી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એરપોર્ટના ફેસબુક પેજ પર, શનિવારે ‘વિશેષ સજ્જનહર’ આઈડી ધરાવતા એક વ્યક્તિએ બોમ્બ વિશે જાણ કરી, જેના પગલે એફઆઈઆર નોંધવામાં આવી અને તપાસ શરૂ […]

ભારતીય સુરક્ષા એજન્સીઓની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર 3 આરોપીઓને કોર્ટે ફરમાવી આજીવન કેદની સજા

અમદાવાદઃ રાજ્યમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ પ્રથમવાર 3 આરોપીઓને અદાલતે કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી. અમદાવાદ તથા ગાંધીનગરના મીલીટરી સ્ટેશન તથા તેની હિલચાલની ગુપ્ત માહિતી લેખિત સ્વરૂપે પાકિસ્તાનને પહોંચવાના આરોપસર પોલીસે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. કેસની હકીકત અનુસાર અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે વર્ષ 2012માં ચોક્કસ માહિતીની અનુસાર સિરાજુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર, મહંમદ […]

કંગાળ પાકિસ્તાનના કરાચીમાં ઘઉંના લોટનો ભાવ આસમાને પહોંચ્યો, પ્રતિ કિલો રૂ. 320 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં મોંઘવારી રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, તાજેતરનું ઉદાહરણ પાકિસ્તાનના મોટા શહેરોમાંના એક કરાચીનું છે, જ્યાં ઘઉંનો લોટ રૂ. 320 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો હોવાના અહેવાલ છે. તાજેતરમાં પાકિસ્તાનના ઘણા શહેરોમાં લોટ અને ખાંડના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. તાજેતરમાં જ પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે […]

આર્થિક સંકટની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનને રાહત, IMFએ ત્રણ અબજ ડોલરની લોનને મંજૂરી આપી

દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે કંગાળ પાકિસ્તાન પાસે  લોકો સામે હાથ ફેલાવવા કે ભીખ માંગવા સિવાયનો માર્ ન હતો ત્યારે  કંગાળ પાકિસ્તાને આઈએમએફ આગળ કરેલી કાકલૂદીઓ રંગ લાવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  આઈએમએફ(ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ)દ્વારા હવે પાકિસ્તાનને 3 અબજ ડોલરની મદદ કરવાની  આખરી મંજુરી આપી છે. આમ પાકિસ્તાન પર દેવાળિયા […]

સીમા પહેલા પણ પાકિસ્તાની ઈકરા પ્રેમીને પામવા માટે સરહદ પાર કરીને ભારત આવી હતી

નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગથી ભારતીય યુવાનના પ્રેમમાં પાગલ બનેલી સીમા હૈદર સરહદ પાર કરીને પાકિસ્તાનથી ભારત આવી પહોંચી છે. હાલ સીમા અને સચીનની લવસ્ટોરી ચર્ચાનું કેન્દ્ર બની છે, તેમજ હવે સીમા અને સચિનની લવસ્ટોરીનું શું થશે અને સીમાને પરત પાકિસ્તાન મોકલી દેવામાં આવશે કે શું તે અંગે સવાલો ઉભા થયાં છે. બીજી તરફ સીમા પહેલી […]

એશિયા કપમાં કોઈ ફેરફાર નહીં, ટીમ ઈન્ડિયા નહીં જાય પાકિસ્તાન

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી એશિયા કપ 2023ની મેચ માત્ર શ્રીલંકામાં જ રમાશે. ડરબનમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ ઝકા અશરફ વચ્ચેની બેઠક બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. પાકિસ્તાનને આ વખતે હાઇબ્રિડ મોડલ હેઠળ એશિયાની યજમાની કરવાનો અધિકાર છે, પરંતુ તે ઘરઆંગણે […]

પાકિસ્તાનથી પ્રેમીને પામવા આવેલી સીમા હૈદરીએ પ્રેમી સાથે લગ્ન કર્યાનો દાવો કરીને પરત જવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પ્રેમીને પામવા માટે પાકિસ્તાનથી ચાર સંતાનો સાથે બે દેશની સીમા પાર કરીને ભારત આવેલી સીમા હૈદરી અને તેના પ્રેમી સચીનની પોલીસે ધરપકડ કરી હતી. ગ્રેડર નોઈડામાં ઘણા મહિનાથી બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. જામીન ઉપર મુક્ત થયા બાદ સીમાએ હવે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરીને ભારત સરકારને પ્રેમી સચિન સાથે રહેવા વિનંતી કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code