1. Home
  2. Tag "pakistan"

ગુજરાતઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત 200 ભારતીય માછીમારો પરત વતન ફર્યાં

અમદાવાદઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 જેટલા ગુજરાતી માછીમારો વાઘા બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા અને ખાસ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યાં હતા. જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની જેલમાંથી તાજેતરમાં જ 181 માછીમારો મુક્ત કરાયાં બાદ વધારે 200 માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં હતા. 200 માછીમારો ગુજરાતમાં પરત ફરતા પરિવારજનોમાં ખુશી ફેલાઈ છે. પાકિસ્તાનની જેલમાંથી […]

પાકિસ્તાન પણ ચાલી શકે છે ભારતના પગલે,કરી શકે છે 5000 રૂપિયાની નોટને બંધ: રિપોર્ટ

દિલ્હી :પાકિસ્તાન કે જેની આર્થિક હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે, ત્યારે એવી જાણકારી સામે આવી રહી છે કે પાકિસ્તાન પણ પોતાની આર્થિક સ્થિતિને થોડા અંશે સુધારવા માટે પોતાના ચલણમાંથી 5000 રુપિયાની નોટને બંધ કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓ દ્વારા આ બાબતે પાકિસ્તાનની સરકારને સલાહ આપવામાં આવી છે. જો આ […]

પાકિસ્તાન શરતો પૂરી નહીં કરે ત્યાં સુધી તેને લોન નહીં મળે : IMFનું આકરુ વલણ

નવી દિલ્હીઃ ઈમરાન ખાનને લઈને તણાવ વચ્ચે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ રહ્યું છે. IMFએ પાકિસ્તાનને લોન આપવાનો ઇનકાર કર્યો છે અને તેના ડિફોલ્ટનું જોખમ વધી રહ્યું છે. પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે શનિવારે ફરી એકવાર ખાતરી આપી છે કે પાકિસ્તાન ડિફોલ્ટ નહીં કરે. આ દરમિયાન ઈમરાન ખાન અને પાકિસ્તાની સેના વચ્ચેનું યુદ્ધ નિર્ણાયક તબક્કામાં પહોંચતું […]

મોંઘવારી દરે પાકિસ્તાનના તમામ રેકોર્ડ તોડ્યા,શ્રીલંકા પણ પાછળ

દિલ્હી : પાકિસ્તાનમાં મોંઘવારીનો દર શ્રીલંકાને પણ વટાવી ગયો છે. તમે શ્રીલંકાની હાલત જોઈ જ હશે. જનતા કેવી રીતે વ્યથિત હતી અને સરકાર સામે બળવો કરી રહી હતી. રસ્તાઓ પર લોકોનું પુર આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાંથી પણ જનતા પાસેથી કબજે કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન પણ હવે આ જ ડરનો સામનો કરી રહ્યું છે. વાસ્તવમાં પાકિસ્તાનનો […]

એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2023ના આયોજનને લઈને પાકિસ્તાનને આપ્યો ઝટકો

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા મહિનાઓથી પીસીબી એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાના મુદ્દે ખૂબ જ ચિંતિત છે. તેમજ પીસીબીએ એશિયા કપ માટે ભારત સામે કેટલાક વિકલ્પો રાખ્યા હતા, પરંતુ હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના તાજેતરના નિર્ણય બાદ પાકિસ્તાન સામે જ મોટો પ્રશ્ન ઉભો થયો છે. ACC એ PCBના પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલ (વિવિધ દેશો/સ્થળોમાં મેચોનું […]

ભારતીય ટીમે પાકિસ્તાનને આપી કારમી હાર,હોકીમાં રચ્યો ઈતિહાસ

ભારતીય ટીમે પાકિસ્તાનને આપી કારમી હાર હોકીમાં રચ્યો ઈતિહાસ મુંબઈ : ભારતીય જુનિયર હોકી ટીમે પોતાનો દબદબો શરુ રાખતા કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવીને ચોથી વખત એશિયા કપ ટાઇટલ જીતી લીધું છે. અંગદ બીર સિંહે 13મી મિનિટે, અરિજીત સિંહે 20મી મિનિટે ગોલ કર્યો હતો. પાકિસ્તાન માટે અબ્દુલ બશારતે 37મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. આ […]

પાકિસ્તાન વર્લ્ડકપ રમશે કે કેમ ? આઈસીસીએ પીસીબી પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ એશિયા કપ 2023ના આયોજનને લઈને છેલ્લા કેટલાક સમયથી મામલો ગુંચવાયેલો છે. એશિયા કપ 2023નું પાકિસ્તાનમાં આયોજન થવાનું છે પરંતુ સુરક્ષાના કારણે બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કર્યો છે. જેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ વર્લ્ડકપ 2023 રમવા માટે ટીમને ભારત મોકલવાનો ઈન્કાર કર્યો હતો. જેથી મામલો ગુંચવાયો છે. દરમિયાન આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ […]

જમ્મુ કાશ્મીરના BSF જવાનોને મળી સફળતા – સાંબા સેક્ટરમાં પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો

જમ્મુ કાશ્મીરના BSF જવાનોને મળી સફળતા સેનાના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોર ઠાર માર્યો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના ફિરાકમાં હોય છે. આતકવાદીઓની નાપાક ઈરાદાઓ પર સેનાના જવાનોની સખ્ત જનર રહેતી હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં એક પાકિસ્તાની  ઘુસણખોરને ઠાર માર્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બોર્ડર સિક્યોરિટી ફોર્સએ […]

ભારત સમૃદ્ધિની સીડીઓ ચઢી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન નરકના ખાડામાં પડ્યું છેઃ યોગી આદિત્યનાથ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના શાસકો પોતાના દેશને સંભાલી શકતા નથી, પરંતુ કાશ્મીર ઉપર નજર રાખીને બેઠા છે. જો કે, હવે આગામી દિવસોમાં પીઓકે પણ તેમના હાથમાંથી સરકવાની શકયતા છે. પીઓકેના નાગરિકો પણ ભારત સાથે જોડાવવાની માંગણી કરી રહ્યાં હોવાનું ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સતત સમૃદ્ધિની સીડીઓ ચડી રહ્યું […]

પાકિસ્તાનની જનતા પર મોંધવારીનો માર – ખાંડ 200 રું કિલો તો 20 કિલો લોટની કિમંત 4 હજારે પહોંચી

પાકિસ્તાનમાં મોંધવારીએ માજા મૂકી ખાંડની કિમંત 200 રુપિયે પ્રતિ કીલો 20 કિલો લોટ 4 હજાર રુપિયાના ભાવે વેચાી રહ્યો છે દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન સતત મોંધવારી વઘતી જઈ રહી છે પાકિસ્તાનની જનતાને અનેક ખાધ્ય ચીજ વસ્તુઓ 4 ગણા ભાવે વેચાઈ રહી છે અને મજબૂરીમાં જનતાએ પણ તે ખરીદવી પડી રહી છએ આવી સ્થિતિમાં અહી રોજીંદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code