1. Home
  2. Tag "pakistan"

IMFના સભ્ય હોવા છતા અમારી સાથે ભીખારી જેવુ વર્તનઃ પાકિસ્તાનના અધિકારી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સરકારી વિભાગોની તમામ ફાઇલો જોયા બાદ  IMFની ટીમ ફેબ્રુઆરીમાં પરત ફરી હતી. ત્યારે તેમણે પરેશાન પાકિસ્તાનને લોન આપવા અંગે કોઈ નક્કર વચન આપ્યું ન હતું, પરંતુ કંઈક કરવાનો વિશ્વાસ ચોક્કસ વ્યક્ત કર્યો હતો. IMFએ આગળ પણ વાટાઘાટો ચાલુ રાખવાની અને સ્ટાફ લેવલના કરાર પર લોન આપવાની વાત કરી હતી. પરંતુ […]

પાકિસ્તાન સહિતના દેશોને અમેરીકી સહાયનો નિક્કી હેલીએ વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હીઃ અમેરિકન રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલી સતત પાકિસ્તાન અને અન્ય દેશોને આપવામાં આવતી આર્થિક મદદ સામે અવાજ ઉઠાવી રહી છે. તેમણે  પુનરોચ્ચાર કર્યો કે, જો સત્તામાં આવશે, તો યુએસ પાકિસ્તાન જેવા “ખરાબ લોકોને” કરોડો ડોલર નહીં આપે. સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ રાજદૂતે ટ્વિટ કર્યું, ‘એક નબળું અમેરિકા ખરાબ લોકોને ચૂકવે છે: ગયા વર્ષે […]

પાકિસ્તાનની વિવિધ જેલોમાં 500થી વધારે ગુજરાતી માછીમારો બંધ

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે. ભારતીય જળસીમામાં અવાર-નવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનો પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોવાની અવાર-નવાર ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનની જેલમાં હાલ લગભગ 560 જેટલા ગુજરાતના માછીમારો બંધ હોવાનું જાણવા મળે છે. સુત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની મરિન સિક્યુરીટીએ વર્ષ […]

ઈન્દોરમાં શંકાસ્પદ આતંકવાદી ઝબ્બે, પાકિસ્તાનમાં આતંકી તાલિમ લીધાનો ખુલાસો

ભોપાલઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના એલર્ટ બાદ ઈન્દોર પોલીસે શંકાસ્પદ આતંકવાદી સરફરાઝ મેમણની અટકાયત કરી છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુંબઈ એટીએસની ટીમ પણ સરફરાઝની પૂછપરછ કરવા ઈન્દોર આવશે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે હોંગકોંગમાં 12 વર્ષથી રહેલો સરફરાઝ પાકિસ્તાન અને ચીનથી આતંકવાદી ટ્રેનિંગ લઈને પરત ફર્યો છે. સરફરાઝ ભારતમાં મોટો હુમલો કરવાની […]

પાકિસ્તાનમાં વધુ એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સલાહુદ્દીન જાહેરમાં ફરતો જોવા મળ્યો

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને દુનિયાના વિવિધ દેશો પાસેથી મદદ માગું રહ્યું છે, તેમ છતા આતંકવાદીઓને છાવરવાનું શરીફ સરકારે ચાલુ રાખ્યું છે. અનેક દેશો અને યુએનએ આતંકવાદને પ્રોત્સાહન નહીં આપવા સુચના આપી છે પરંતુ કાશ્મીર રાગ આલોપીને દુનિયાના વિવિધ દેશ સામે બિચારા-બાપડા તરીકે દેખાવો કરવાની સાથે પાકિસ્તાન પોતે […]

‘મને લાગે છે કે પીએમ મોદી પાકિસ્તાનને મદદ કરશે’,ભારતીય ગુપ્તચર એજન્સીના પૂર્વ ચીફનો દાવો

દિલ્હી:ભારતીય જાસૂસી એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પૂર્વ ચીફ અમરજીત સિંહ દુલતે પાડોશી દેશને લઈને નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે,આ વર્ષના અંત સુધીમાં પીએમ મોદી કોઈપણ સમયે પાકિસ્તાન તરફ શાંતિનો હાથ લંબાવશે. દુલતે એવો પણ દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનને પણ મદદ કરશે જે રાજકીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દુલતે […]

ટોબેલો બાદ પાકિસ્તાનમાં પણ અનુભવાયા ભૂકંતના આચંકાઓ – તીવ્રતા 3.9 નોંધાઈ

પાકિસ્તામાં ભૂકંપના આચંકાઓ આવ્યા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 નોંધાઈ દિલ્હી- દેશભરમાં સહીત વિદેશમાં ભૂકંત આવવાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જઈ રહી છએ ત્યારે ઈન્ડોનેશિયા બાદ હવે પાકિસ્તાનમાં પણ આજરોજ શુક્રવારે વહેલી સવારે ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર  પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી 29 કિમી પશ્ચિમમાં સ્થાનિક સમય અનુસાર સવારે 6 વાગ્યેને 5 મિનિટ […]

પાકિસ્તાનઃ મંત્રીઓ, સલાહકારો, સહાયકોને પગાર-અન્ય લાભો નહીં આપવામાં આવે

નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાલ થઈ રહેલુ પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. એટલું જ નહીં શરીફ સરકારે કેટલાક ખર્ચામાં કાપ મુકવાની સાથે પ્રજા ઉપર ટેક્સનો બોજો પણ લાદ્યો છે. હવે શરીફ સરકારે મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને અપાતા લાભો ઉપર કાપ મુકવાનું પગલુ ઉઠાવ્યું છે. સરકારના કરકસરના પગલાંના […]

પાકિસ્તાની યુવાનનો વીડિયો વાયરલ, અમને શરીફ- ઈમરાન નહીં ભારતના PM મોદી જોઈએ છીએ…

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર ભારત જ નહીં દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલી છે. તેમજ દુનિયાના ટોપના પાવરફુલ નેતાઓમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. બીજી તરફ આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનની જનતા ભારત પાસેથી મદદની આશા રાખી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા પાકિસ્તાનના યુવાનનો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ […]

TTPના આતંકવાદી હુમલાથી ડરી ગયેલા પાકિસ્તાને અફઘાનની તાલિબાની સરકાર પાસે માગી મદદ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન વર્ષોથી ભારતમાં આતંક મચાવવા માટે આતંકવાદી સંગઠનો અને આતંકી આક્કાઓને પ્રોત્સહન આપી રહ્યું છે. દુનિયાના મોટાભાગના દેશો હવે પાકિસ્તાનની અસલીયત જાણી ચુક્યાં છે. જેથી હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનને મદદ કરવા માટે કોઈ આગળ આવતું નથી. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે હવે આતંકવાદે પાકિસ્તાનમાં માથુ ઉચક્યું છે. તેમજ તહેરીક-એ-તાલિબાન (પાકિસ્તાન) આતંકવાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code