1. Home
  2. Tag "pakistan"

FATF માં પાકિસ્તાનને છેવટે રાહત – 4 વર્ષ બાદ ગ્રે લિસ્ટમાંથી બહાર આવ્યું પાકિસ્તાન

પાકિસ્તાન 4 વર્ષ બાદ FATF માં સફલ થયું  4 વર્ષ બાદ ગ્રે લિસ્ટમાંથી બહાર આવ્યું પાકિસ્તાન દિલ્હીઃ- પાકિસ્તાનને વિતેલા દિવસને શુક્રવારે મોટી રાહત મળી છે. FATF એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી હટાવી દીધું છે. શુક્રવારે આ અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. FATF એ તેના નિવેદનમાં મની લોન્ડરિંગ, નાણાકીય આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાન દ્વારા કરવામાં […]

તાલિબાનો હવે પાકિસ્તાન માટે ખતરો બન્યાં, આતંકવાદી હુમલામાં 51 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓની સંખ્યામાં 51 ટકાનો વધારો થયાનો સ્થાનિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આમ આતંકવાદ અને તાલિબાનની પડખે ઉભું દેખાતું પાકિસ્તાન હવે પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી છે, તાલિબાન હવે પાકિસ્તાન માટે […]

4 પાકિસ્તાની-બાંગ્લાદેશી કેદીઓએ ભુજની જેલને માથે લીધી, સુરક્ષા કર્મચારીઓ ઉપર કર્યો હુમલો

અમદાવાદઃ ભુજની જેલમાં બંધ ચારેક પાકિસ્તાની અને બાંગ્લાદેશી કેદીઓએ સુરક્ષા જવાનો ઉપર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. આ કેદીઓએ ખાસ મહિલા વોર્ડમાં ખસેડવાની માંગણી કરી હતી. જો કે, જેલતંત્રએ ઈન્કાર કરતા આ હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના ભૂજમાં વિદેશી કેદીઓ […]

પાકિસ્તાનમાં પૂરપીડિતોને મળતી સહાયમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે, પાકિસ્તાન હાલ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, એટલું જ નહીં દુનિયાભરના લોકો પાકિસ્તાનના પીડિત લોકોને માટે આગળ આવી રહ્યાં છે. તેમજ પૂરપીડિતોને મદદ કરવામાં આવી રહી છે પરંતુ મદદની રકમ પીડિતોને મળતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ રાહત સહાયમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યોની રાવ […]

ઈન્ટરપોલની મહાસભાઃ પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળે દાઉદ અને હાફીઝ સૈયદ મામલે મૌન ધારણ કર્યું

ઈન્ટરપોલના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યું છે પાકિસ્તાન પાકિસ્તાનના ઉચ્ચ અધિકારી રહ્યાં ઉપસ્થિત નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં ઈન્ટરપોલની 90મી વાર્ષિક મહાસભા યોજાઈ રહી છે. ચાર દિવસ સુધી ચાલનારા આ મહાસભામાં દુનિયાના 195 દેશના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે. પડોશી દેશ પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળના સભ્યોએ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન […]

ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં ત્યાં સુધી ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં: ફારુક અબ્દુલા

નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ.ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે વાતચીત નહીં કરે ત્યાં સુધી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં. કાશ્મીરી પંડિત પુરણ ભટની હત્યા પર અબ્દુલ્લાએ કહ્યું કે જેમ ભાજપ કહે છે કે કલમ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. એટલે આવી ઘટનાઓ અટકાવવા […]

જો બાઈડેને પાકિસ્તાનને પરમાણુ હથિયારો ધરાવતો વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો

નવી દિલ્હીઃ આતંકવાદીઓના આકા ગણાતા પાકિસ્તાનને તાજેતરમાં જ અમેરિકાએ હથિયારોના મુદ્દે મદદની જાહેરાત કરી હતી. ત્યારે હવે અમેરિકાના પ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને પરમાણુ હથિયારો ધરાવતો વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે સંભવતઃ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંનો એક પાકિસ્તાન છે, એક પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્ર છે જે કોઈપણ સંકલન […]

ICC T-20 World Cup: ભારત-પાકિસ્તાનની મેચને લઈને દર્શકોમાં ઉત્સાહ

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો ક્રેઝ દરેક ક્ષણે દરેક જગ્યાએ અલગ જ લેવલે હોય છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ માટે 6,00,000થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં ક્રિકેટ વર્લ્ડકપનો ક્રેઝ આ ટિકિટના આંકડા પરથી લગાવી શકાય છે. આ ગ્લોબલ ક્રિકેટ ઇવેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જેમાં શરૂઆતી તબક્કાની મેચો રમાશે. […]

 પાકિસ્તાનની નાપાક હરકત પર પાણી ફરી વળ્યું -BSF ના જવાનોએ સીમા પર ડ્રોન દેખાતા તેને  તોડી પાડ્યું 

BSF ના જવાનોની સફળ સીમા પર ડ્રોન દેખાતા તેનો નાશ કર્યો શ્રીનગરઃ- દેશની સરહદની સુરક્શા માટે સેનાના જવાનો દિવસ રાત મહેનત કરીને દેશના લોકોની સતત રક્ષા કરે છે આ સાથે જ દુશ્મનોની નાપાક હરકત પર નજકર રાખીને તેને નાકામ કરે છે ત્યારે ફરી એક વખત બીએસએફના જવાનોએ દુશ્મન દેશ પાકિસ્તાનની નાપાક હરકત પણ પાણી ફેરવ્યું […]

ભારત-પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોને મોટો ફટકો,આટલા વર્ષો સુધી સિરીઝ રમવી અશક્ય

મુંબઈ:ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ સિરીઝની રાહ જોઈ રહેલા ચાહકો માટે એક મોટા ચોંકાવનારા સમાચાર આવ્યા છે.બંને ટીમો વચ્ચે છેલ્લા દસ વર્ષથી કોઈ દ્વિપક્ષીય સિરીઝ નથી થઈ. પરંતુ હવે આગામી પાંચ વર્ષ સુધી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સિરીઝ યોજવી શક્ય નથી. હકીકતમાં, BCCI દ્વારા 2023-2027 સુધી તમામ રાજ્ય સંગઠનોને મોકલવામાં આવેલા ફ્યુચર ટૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code