જાસુસીના કેસમાં 17 વર્ષની સજા ભોગવનાર પાકિસ્તાની નાગરિકને પરત પાકિસ્તાન મોકલાશે
લખનૌઃ 17 વર્ષની આજીવન કેદની સજા ભોગવ્યા બાદ ઉત્તર પ્રદેશની ગોરખપુર જેલમાંથી પાકિસ્તાની કેદી મશરૂફને મુક્ત કરવામાં આવ્યો હતો. તેને પોલીસ કસ્ટડીમાં દિલ્હી સ્થિત પાકિસ્તાન દૂતાવાસમાં મોકલી દેવામાં આવ્યો છે. જ્યાંથી તેને પંજાબની અટારી બોર્ડર થઈને પાકિસ્તાન મોકલવામાં આવશે. મશરૂફને જાસૂસીના આરોપસર 2008માં બહરાઇચથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની કેદી મશરૂફ ઉર્ફે ગુડ્ડુને ગોરખપુરની ડિવિઝનલ […]