1. Home
  2. Tag "PAKISTANI CRICKETER"

આ પાકિસ્તાની ક્રિકેટરે દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો શરમજનક રેકોર્ડ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. આ પ્રવાસમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3-3 T20 અને ODI શ્રેણી રમશે. હવે 26મી ડિસેમ્બરથી બે ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. આ પ્રવાસમાં પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન અબ્દુલ્લા શફીકે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ શરમજનક રેકોર્ડ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં બનાવ્યો […]

હવે પાકિસ્તાની હિંદુઓ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે, સીએએ લાગુ થયા બાદ પાકિસ્તાનના હિંદુ ક્રિકેટરનું રિએક્શન થયું વાયરલ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયો છે. સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીએએને લઈને નોટિફિકેશન જાહેર કર્યું. 2019માં સંસદમાં પારીત આ કાયદો હવે લાગુ થઈ ગયો છે. તેને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવવાનું શરૂ થઈ ચુક્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ સોશયલ મીડિયા પોસ્ટમાં સીએએના લાગુ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. […]

પાકિસ્તાનમાં પણ જય શ્રીરામ, દાનિશ કનેરિયાને છે રામલલાના વિરાજમાન થવાનો ઈન્તજાર

નવી દિલ્હી: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરને લઈને માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાનમાં પણ લોકો ઉત્સુક છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો લોકો બેસબ્રીથી ઈન્તજાર કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા પણ આ ભવ્ય ઉત્સવને લઈને ઘણાં ઉત્સાહિત દેખાય રહ્યા છે. તેમણે અયોધ્યામાં બની રહેલા રામમંદિરને લઈને સોશયલ મીડિયા પર એક પોસ્ટ શેયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code