પાકિસ્તાનની ફજેતી: બાંગ્લાદેશ સામે વનડે ઇતિહાસના સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ
મીરપુર, 11 માર્ચ 2026: બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમ માટે પ્રથમ વનડે મેચ એક શરમજનક યાદ બની ગઈ છે. મીરપુરમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશી બોલરોના તરખાટ સામે પાકિસ્તાની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. આખી ટીમ માત્ર 30.4 ઓવરમાં 114 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, જે બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે ક્રિકેટમાં […]


