ગાંધીનગરની પાલજ સરકારી શાળાની અનોખી સિદ્ધિ, વિકાસલક્ષી પ્રવૃતિમાં અગ્રેસર
900થી વધુ સિક્કા કલેક્શન બદલ‘વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ‘માં સ્થાન, IIT પ્રેરિત‘ક્યુરિયોસીટી કાર્નિવલ-2025માં પ્રથમ ક્રમ મેળવ્યો, રાજ્યકક્ષાનો‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-2025‘ પ્રાપ્ત કર્યો ગાંધીનગરઃ શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય સરકાર સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ હંમેશા અગ્રેસર હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે… ગાંધીનગર જિલ્લાની પાલજ ગામની ‘સરકારી પ્રાથમિક શાળા’, ગુજરાતની ‘રાજધાની’ ગાંધીનગર અને સાબરમતી નદી કિનારે આવેલું ‘પાલજ’ ગામ….. ‘શિક્ષક કભી સાધારણ નહીં […]


