પાલનપુર નગરપાલિકાએ છેલ્લા 6 મહિનામાં 7.60 કરોડના વેરાની વસુલાત કરી
નગરપાલિકા દ્વારા 30 ડિસેમ્બર 2025 સુધી 10 ટકા વળતર આપવાની જાહેરાત કરી, વર્ષ 2025-26ના વર્ષ માટે કુલ રૂપિયા 18,70,19,261ના માગણા બીલ અપાયા, નગરપાલિકાએ આગામી 6 માસમાં રૂપિયા 11 કરોડના વેરો વસુલવાનો ટાર્ગેટ આપ્યો પાલનપુરઃ રાજ્યની ઘણીબધી નગરપાલિકાઓ યોગ્ય વેરા વસુલાતની કામગીરી કરી ન શકતી હોવાથી આર્થિક સમસ્યાનો સામનો કરતા હોય છે. ત્યારે પાલનપુર નગરપાલિકાએ વેરા […]


