પેલેસ્ટિનિયન શરણાર્થીઓના કલ્યાણ માટે ભારતે 2.5 મિલિયન ડોલરનની સહાયનો બીજો હપ્તો આપ્યો
નવી દિલ્હીઃ ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ભારતે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (UNRWUA) ને $2.5 મિલિયનનો બીજો હપ્તો જાહેર કર્યો. ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ભારતે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (UNRWUA) ને $2.5 મિલિયનનો બીજો હપ્તો જાહેર કર્યો. આમ ભારતે 2023-24 માટે $5 મિલિયનની વાર્ષિક […]