ઘરે જ બનાવો રેસ્ટોરન્જ જેવી સ્વાદિષ્ટ પનીરની આ વાનગી, જાણો રેસીપી
જો તમે રોજ-રોજ એક જ પ્રકારની પનીરની શાકભાજી ખાઈને કંટાળી ગયા છો અને પરિવાર માટે કંઈક અલગ, યુનિક અને સ્વાસ્થ્યવર્ધક બનાવવાનું વિચારી રહ્યા છો, તો ‘મટકા પનીર’ એક ઉત્તમ અને બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. જ્યારે કંઈક દેશી અને સ્પેશિયલ ખાવાનું મન થાય, ત્યારે માટીના મટકામાં તૈયાર થતી આ ખાસ વાનગી તમારી ડાઇનિંગ થાળીનો […]


