1. Home
  2. Tag "Paper"

લોકસભા ચૂંટણીઃ ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠકની માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ

કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. તેઓ બપોરે વિજય મૂહર્તમાં તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ભાજપે અમિત શાહને આ બેઠક પરથી 10 લાખથી વધુ મતો સાથે જીતાડવા માટે મતદારોને અપીલ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગઈકાલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. […]

TATની પરીક્ષા આપનાર ઉમેદવારોના ચહેરા પર ખુશી,કહ્યું પેપર પ્રમાણમાં સરળ હતું

રાજકોટ : ટેટની પરીક્ષા આપનારા ઉમેદવારોના ચહેરા પર પરીક્ષા બાદ ખુશી જોવા મળી, જે ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા તેઓએ વર્ગખંડની બહાર આવીને મીડિયાને જણાવ્યું કે પરીક્ષા આશા કરતા ઘણી વધારે સહેલી અને સરળ હતી, અને લાગે છે કે જે છોકરાઓ મહેનત કરીને આવ્યા હશે તેઓ ચોક્કસપણે પાસ થઈ જશે. પરીક્ષા માટેનું મેનેજમેન્ટ અને વ્યવસ્થા […]

ગુજરાતઃ તલાટી કમ મંત્રીની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન, પરીક્ષાર્થીઓને પેપર અઘરુ લાગ્યું

અમદાવાદઃ રાજ્યમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. અમદાવાદ સહિત રાજ્યના લગભગ 30 જિલ્લામાં 2694 પરીક્ષા કેન્દ્રોમાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રી પરીક્ષાનું તાજેતરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની સરખામણીએ પેપર અઘરુ […]

ગુજરાતમાં ધો-12ની સંસ્કૃતની પરીક્ષાનું પેપર રદ કરી ફરીથી લેવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન ધો12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું છે. સંસ્કૃતના પેપરમાં અમુક પ્રશ્નો અલગ અભ્યાસક્રમમાંથી પૂછાયા હતા, જેના કારણે આ પેપરને રદ્દ કરીને વિદ્યાર્થીઓના હિતમાં સંસ્કૃતનું પેપર ફરી લેવાનો નિર્ણય કરાયો છે. આગામી 29 માર્ચના રોજ પેપર ફરીથી લેવામાં આવશે. આશરે […]

બાળકો નહીં ભૂલે પેપરમાં Answers,આ રીતે વાલીઓએ પરીક્ષાની કરાવી જોઈએ તૈયારી

બાળકોની નાની નાની બાબતો દરેક માતા-પિતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.ઘણા વાલીઓ વારંવાર એ વાતથી ચિંતિત હોય છે કે તેમના બાળકોને પરીક્ષામાં સારા માર્ક્સ નથી મળતા. આ સિવાય બાળકો ક્યારેક વાંચેલું ભૂલી જાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે બાળકો પરીક્ષામાં જવાબો યાદ રાખતા નથી, બલ્કે તેને યાદ રાખે છે. જેના કારણે તેઓ […]

પેપર લીક પ્રકરણઃ આરોપી જયેશ પટેલે પેપરને વેચવા માટે ટ્યુશન કલાસીસના સંચલકોના સંપર્ક કર્યો હતો

અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં પોલીસે ધમધમાટ તેજ બનાવી છે. તેમજ મુખ્ય સુત્રધાર જયેશ પટેલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપીએ 30થી વધારે પરીક્ષાર્થીઓ પાસે પપર સોલ્વ કરાવ્યું હતું. એટલું જ નહીં પેપર માટે કેટલાક ટ્યુશન કલાસીસના સંચાલકોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત માહિતી […]

પેપર લીક પ્રકરણમાં અમદાવાદ કનેકશન ખુલ્યું : પેપર રૂ. 10થી 15 લાખમાં વેચવામાં આવ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં ખળભળાટ મચાવનારા પેપર લીક પ્રકરણમાં પોલીસે ગુનો નોંધીને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કની ભરતી માટે આયોજીત પરીક્ષાના પેપર લીક કેસમાં અમદાવાદ કનેકશન સામે આવ્યું છે. બીજી તરફ આ પ્રકરણમાં આરોપીઓએ પેપર રૂ. 10થી 15 લાખમાં વેચ્યાં હોવાનું જાણવા મળે છે. સમગ્ર પ્રકરણમાં ચારેક સ્થળ પર પેપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code