1. Home
  2. Tag "paperless"

ગુજરાત વિધાનસભાનું 13મી સપ્ટેમ્બરથી મળનાર સત્ર પેપરલેસ હશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનું આગામી 13મી સપ્ટેમ્બરથી યોજાવાનું છે. આ સત્ર પેપરલેસ રહેશે. તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભા હવે ઈ-વિધાનસભા બનવા માટે સજ્જ છે. ઇ-વિધાનસભા એટલે કે સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ વિધાનસભા. મહત્વનું છે કે, હવે […]

સુપ્રીમ કોર્ટ બન્યું પેપરલેસ,વકીલોને મળશે આ સુવિધાઓ

દિલ્હી : સુપ્રીમ કોર્ટના પહેલા પાંચ કોર્ટરૂમ હવે વાઈ-ફાઈથી સજ્જ છે. ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે સોમવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં ડિજિટલાઇઝેશન તરફના આ મહત્વપૂર્ણ પગલાની જાહેરાત કરી હતી. અદાલતે તમામ વકીલો, અરજદારો અને મીડિયા વ્યક્તિઓ તેમજ પરિસરમાં આવનારા અન્ય મુલાકાતીઓને મફત Wi-Fi સુવિધા પૂરી પાડી છે. આ પગલું ઇ-પહેલ હેઠળ લેવામાં આવ્યું છે અને આ […]

ઈ-સરકાર વેબ એપ્લિકેશન થકી રાજ્યની સરકારી કચેરીઓ બનશે પેપરલેસ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તથા રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા “ઇ-સરકાર” વેબ એપ્લિકેશન શરૂ કરવા કરવામાં આવી છે. હવે સરકારી કચેરીઓ પણ આ વેબ એપ્લિકેશન થકી પેપરલેસ બનશે. રાજ્યના તમામ જિલ્લામાં ત્વરીતપણે ઈ-સરકાર વેબ એપ્લિકેશનના અમલીકરણ પર કામ શરૂ કરી […]

ગુજરાત બજેટ-2021 : પેપરનો અંદાજે 80 ટકા જેટલો વપરાશ ઘટશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 3 માર્ચના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. દરમિયાન આજે ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેથી હવે ગુજરાતની જનતા ઘરે બેઠા-બેઠા બજેટ જોઈ શકશે. દર વર્ષ બજેટમાં 55 લાખથી વધારે પેપરનો ઉપયોગ થયો હતો. પરંતુ ટેકનોલોજીના કારણે પેપરનો વપરાશ ઘટશે અને આ બજેટમાં અંદાજે 80 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code