સંસદની સુરક્ષામાં ચૂકને લઈને લોકસભામાં હંગામો, સંસદના બંને ગૃહો 18 ડિસેમ્બર સુધી સ્થગિત
દિલ્હી –સંસદનું શિયાળુ સત્ર 2023 ચાલી રહ્યું છે અનેક હંગામ થઈ રહ્યા છે ત્યારે લોકસભાની સુરક્ષામાં ચૂકને લઈને હવે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે શિયાળુ સત્ર સુરક્ષા ક્ષતિ બાદ હોબાળો સાથે ચાલી રહ્યું છે. ગઈકાલે બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. આ પછી 14 સાંસદોને સમગ્ર સત્ર માટે સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. […]


