ગુજરાતમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું, ઠંડીમાં આંશિક ઘટાડાની શકયતા
અમદાવાદઃ રાજ્યમાં શીત લહેરનું મોજુ ફરી વળતા લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. ઠંડા પવન ફુંકાતા હોવાથી વહેલી સવારે અને રાતના માર્ગો ઉપર ટ્રાફિક વ્યવહારને અસર પડી છે. દરમિયાન છેલ્લા 3 દિવસની સરખામણીએ ઠંડીમાં આંશિક ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. નલિયામાં 8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી […]